સબકા સપના મની મની : આ સ્કીમમાં 31 માર્ચ પહેલા કરો રોકાણ, કેપિટલ ગેઇન પર 1 લાખ રુપિયા સુધી મળશે ટેક્સમાં છુટ

એસેટ મેનેજમેન્ટ કંપની પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે નવી મલ્ટિકેપ સ્કીમ PGIM ઈન્ડિયા રિટાયરમેન્ટ ફંડ શરૂ કર્યું છે. ફંડ હાઉસે નિવૃત્તિ ફંડ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ યોજના શરૂ કરી છે. આ NFOનું સબસ્ક્રિપ્શન 26મી માર્ચથી ખુલ્યું છે. તે 9 એપ્રિલ 2024 સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે. આ એક ઓપન એન્ડેડ ફંડ છે. આ ફંડમાં 5 વર્ષ અથવા નિવૃત્તિની ઉંમરના 60 વર્ષ (જે વહેલું હોય) સુધી લોક-ઇન છે.

| Updated on: Mar 29, 2024 | 9:16 AM

1 / 6
ફંડ હાઉસના જણાવ્યા અનુસાર આ યોજના લાંબા ગાળામાં નિવૃત્તિ કોર્પસ બનાવવા માટે મદદરૂપ થઈ શકે છે. PGIM ઈન્ડિયા AMCના સીઈઓ અજિત મેનન કહે છે કે, નિવૃત્તિ માટે સમર્પિત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી તમને લાંબા સમય સુધી તમારા ધ્યેયને વળગી રહેવામાં અને લાંબા ગાળા માટે ચક્રવૃદ્ધિના લાભો મેળવવામાં મદદ મળે છે.

2 / 6
પોર્ટફોલિયોમાં બજારના ત્રણ સેગમેન્ટ, લાર્જ કેપ, મિડકેપ અને સ્મોલ કેપ માટે ઓછામાં ઓછા 25 ટકા ફાળવણીની અપેક્ષા છે. ફંડના ઇક્વિટી ભાગનું સંચાલન વિનય પહાડિયા દ્વારા કરવામાં આવશે જ્યારે ડેટ, REIT અને InvITs ભાગનું સંચાલન પુનિત પાલ દ્વારા કરવામાં આવશે. આમાં એક્ઝિટ લોડ શૂન્ય છે.

3 / 6
ફંડ હાઉસના જણાવ્યા મુજબ, ફાળવણીની તારીખથી 5 કામકાજના દિવસોમાં ફંડ નિયમિત વેચાણ અને પુનઃખરીદી માટે ફરીથી ખોલવામાં આવશે. PGIM ઇન્ડિયા રિટાયરમેન્ટ ફંડ S&P BSE 500 TRI સામે બેન્ચમાર્ક કરવામાં આવશે.

4 / 6
ફંડ હાઉસનું કહેવું છે કે PGIM ઈન્ડિયા રિટાયરમેન્ટ ફંડ સ્કીમમાં ઓછામાં ઓછા  5,000 રુપિયા અને ત્યાર બાદ  1 રુપિયાના ગુણાંકમાં રોકાણ શરૂ કરી શકાય છે. SIP માટે ઓછામાં ઓછા 5 હપ્તા અને ઓછામાં ઓછા 1,000 રુપિયા પ્રતિ હપ્તાનું રોકાણ જરૂરી છે અને ત્યારબાદ કોઈપણ રકમનું 1રુપિયાના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે.

5 / 6
ફંડનો હેતુ ઇક્વિટી, ઇક્વિટી સંબંધિત વિકલ્પો, REITs અને InvITs અને ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝના મિશ્રણમાં રોકાણ કરીને વધુ સારું વળતર પ્રદાન કરીને અને અનુરૂપ આવક પેદા કરીને રોકાણકારોના નિવૃત્તિના ધ્યેયોને પૂર્ણ કરવાનો છે. જો કે, આમાં વળતરની કોઈ ગેરંટી નથી. (નોંધ: અહીં આપેલી માહિતીથી રોકાણની સલાહ આપવામાં આવતી નથી. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.)

6 / 6

Latest News Updates

Follow Us:
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન

મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ

ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

g clip-path="url(#clip0_868_265)">