Sabudana Paratha Recipe : ફરાળ બનાવવાનું ભૂલી ગયા છો ? 10 મિનિટમાં ઘરે બનાવો સાબુદાણાના પરોઠા
મહાશિવરાત્રીના દિવસે મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. ઘણી વાર વધારે પ્રમાણમાં ફ્રાય કરેલો ખોરાક ખાવાથી તબિયત લથડી જાય છે. તો આજે આપણે જોઈ શું કે ઉપવાસમાં ખાવા લાયક સાબુદાણાના પરોઠા સરળતાથી કેવી રીતે બનાવી શકાય.
Share

ઉપવાસમાં મોટાભાગના લોકો સાબુદાણાની અવનવી વાનગીઓ બનાવીને ખાતા હોય છે. ત્યારે આજે આપણે સાબુદાણાના પરોઠા કેવી રીતે બનાવવાય તે જોઈશું.
1 / 5

સાબુદાણાના પરોઠા બનાવવા માટે સાબુદાણા, લીલા ધાણા, લીલા મરચા, આદું, સ્વાદ અનુસાર ફાળી મીઠું, બાફેલા બટાકા અને તેલ અથવા ઘીની જરુર પડશે.
2 / 5

સાબુદાણાના પરોઠા બનાવવા માટે સૌથી પહેલા બટાકાને બાફી લો. ત્યારબાદ એક પેનમાં સાબુદાણા લઈ તેને બરાબર શેકી લો. સાબુદાણા બરાબર શેકાઈ જાય એટલે તેને ઠંડા થવા મુકો.
3 / 5

સાબુદાણા ઠંડા થાય એટલે તેને સારી રીતે મિક્સરમાં પીસી લો. ત્યારબાદ તેને ચાળી લો. જેથી તેમાં કણીઓ ન રહી જાય. હવે બટાકાની છાલ કાઢી છીણી લો. ત્યારબાદ તેમાં સાબુદાણાનો લોટ ઉમેરો.
4 / 5

હવે તેમાં તમામ મસાલો ઉમેરી બરાબર લોટ બાંધી લો. ત્યાર બાદ પરોઠો વણીને બંન્ને બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો. આ ગરમા ગરમ પરોઠો તમે સર્વ કરી શકો છો.
5 / 5
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
Related Photo Gallery
માત્ર ₹1,849માં મળી રહી 365 દિવસની વેલિડિટી, લોન્ચ થયો નવો પ્લાન
આ 3 રાશિના જાતકોનો શરુ થશે ગોલ્ડન ટાઈમ, મહાલક્ષ્મી રાજયોગ કરાવશે લાભ
ભોજન પછી શું ખાવું-પીવું ? પાચન માટે બેસ્ટ વસ્તુઓ
Oil Strike વચ્ચે શેરબજારમાં આવ્યો ડાઉનફોલ, સેન્સેક્સ 978 પોઈન્ટ તૂટ્યો
LPG સંકટ વચ્ચે, આ પ્રોડક્ટથી એક બટન ઓન કરતા જ બની જશે ભોજન
ઉનાળામાં AC ચલાવવાની સાચી રીત જાણો, નહિ તો થશે નુકસાન
ગંદા હેલ્મેટને ઘરમાં જ ચમકાવવાની સરળ અને અસરકાર સ્ટેપ બાય સ્ટેપ ટિપ્સ
સોનાના ભાવમાં આજે આવ્યો ઉછાળો, પણ ચાંદી થઈ સસ્તી, જાણો લેટેસ્ટ કિંમત
માત્ર 2 મિનિટમાં કપડાં પરથી હઠીલા ડાઘ ગાયબ! ઘરેલુ ઉપાય જાણો
NPSમાં લાગુ થયો નવો નિયમ, જાણો તમારા પર શું પડશે અસર?
આવો છે ઈશાન કિશનની લેડી લકનો પરિવાર
ભારતમાં ઈચ્છામૃત્યુના કાનુન વિશે જાણો
તમને તમારા બાળકો પર ગર્વ થશે, અણધારી મુસાફરી તણાવપૂર્ણ રહેશે
બેડરૂમમાં ટીવી: કઈ દિશામાં છે સુખ કે સંકટ?
IPL 2026 ની શરૂઆત પહેલા જાણો 10 ટીમોના સ્ક્વોડમાં કોણ-કોણ છે સામેલ?
ટાટાના એનાલિસિસમાં 'મોટો ખુલાસો', આ 5 પોઈન્ટ્સ નક્કી કરશે સોનાની તેજી
ભારતમાં ફરી આવી છે LPG કટોકટી
ઊંડી અને શાંતિપૂર્ણ ઊંઘ માટે સૂતા પહેલા આ ખોરાક ખાઓ
આ '10 શેર' ધૂમ મચાવશે! આ તક ભૂલથી પણ ના ચૂકતા
મિસ્ટ્રી સ્પિનરે ગુમાવ્યું ટોપનું સ્થાન, ઈશાન બન્યો અભિષેક માટે ખતરો
40 દિવસ માટે બદલાશે નસીબ! શનિ અસ્તથી આ રાશિઓને મળશે જબરદસ્ત લાભ
રોકાણકારોએ સોના-ચાંદીમાં રોકાણ ઘટાડ્યું, શેરબજારમાં કર્યું 'રોકાણ'
15 ખેલાડીઓને ₹6 કરોડ, સપોર્ટ સ્ટાફને કેટલા કરોડોનું ઈનામ?
બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોટલમાં જાય તો શું પોલીસ ધરપકડ કરી શકે?
સુઇ જવાના 3 કલાક પહેલા જ જમવાનું કેમ જરૂરી? જાણો
'અદાણી ગ્રુપ' શું કોઈ મોટી જાહેરાત કરવાની તૈયારીમાં છે?
બ્લૂટૂથ ચાલુ રાખવાથી થઈ જાય છે ફોન હેક...
ગરમીના સમયમાં 'Dehydration' થી બચવા પીવો આ જ્યુસ
Gold Silver Price Today : સપ્તાહના પહેલા દિવસે સોનાના ભાવ ઘટ્યા
No Gas Cooking: ગેસ વગર બનાવો આ સરળ અને હેલ્ધી ફૂડ
સિલિન્ડરમાં ભરાતો LPG આવે ક્યાંથી? જાણો ગેસ બનવાનો સિક્રેટ!
Honeycomb કે Grass Pads, કૂલરમાં કઈ જાળી આપે છે વધારે ઠંડી હવા?
સાઉથ સ્ટાર અલ્લુ સિરીશનો પરિવાર જુઓ
આજે તમે ઊર્જાથી ભરપૂર રહેશો, જીવનસાથી સાથે થોડો તણાવ શક્ય છે
T20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના કેટલા ખેલાડીઓ છે 'બેચલર'?
ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે 8 દેશી શાકભાજી
ઈશાન કિશન ક્યારે કરશે લગ્ન? દાદાએ કર્યો ખુલાસો
આ બિઝનેસ તો અદભૂત! બપોરના બળબળતા તાપમાં પણ ગ્રાહકોની લાગશે 'લાઇન'
વાહન માલિકોને મોટી રાહત! હવે ગાડી જૂની હશે તો પણ રસ્તા પર દોડશે
ભારત-પાક યુદ્ધ વખતે કયા દેશે પાકિસ્તાનને 'સિક્રેટ' મદદ કરી હતી?
Tips & Tricks: બાલકનીમાંથી કબૂતરોને ભગાડવાની એકદમ સરળ અને સસ્તી ટિપ્સ
શું તમને ખબર છે 'કઢી' નામ પાછળનો રસપ્રદ ઈતિહાસ!
₹350 થી વધુનો નફો! એક્સપર્ટે આપ્યું આ શેર પર 'ગ્રીન સિગ્નલ'
કેટલા ટનનું AC લગાવવું જોઈએ?
એક્સપર્ટે જણાવી Sleep Quality સુધારવાની 6 ટિપ્સ
સંજુ સેમસન ભારતની T20 ટીમનો કેપ્ટન બનશે ?
LPG સિલિન્ડર સસ્તો પડે કે પછી પાઈપલાઈન ગેસ?
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ કુલદીપ યાદવ નવી ઈનિગ્સ શરૂ કરશે
Feng Shui Tips: શું તમે ડબલ બેડ પર આવું ગાદલું રાખો છો?
ગેસ સંકટ વચ્ચે હોટલ બંધ થતા Swiggy અને Zomato ડિલિવરી બોયનું શું થશે?
Watermelon: ઉનાળાનું ફળ તરબૂચ છે હેલ્ધી, જાણો તેમાં રહેલા વિટામિનની માહિતી
કઈ આદતો Body Pain વધારી શકે છે?
Weight Loss: વજન ઘટાડવા માટે નાસ્તામાં ચણા ખાવા કે મખાના?
કયું જ્યુસ પાચન સુધારવામાં મદદ કરી શકે છે?
આ ફળો હંમેશા છાલ સાથે ખાઓ, વિટામીનનો ભંડાર છે
રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે કયા લક્ષણો દેખાય છે?
માત્ર ₹1,849માં મળી રહી 365 દિવસની વેલિડિટી, લોન્ચ થયો નવો પ્લાન
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
આ 3 રાશિના જાતકોનો શરુ થશે ગોલ્ડન ટાઈમ, મહાલક્ષ્મી રાજયોગ કરાવશે લાભ
ગેસ સિલિન્ડર મોંઘું કે ઇન્ડક્શન? રસોડાનો માસિક ખર્ચ જાણો
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારત આવતા જહાજ પર હુમલો
વાઘોડિયામાં ગરમીએ લીધો આધેડનો જીવ!
ગરમી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે પલટો
