AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gundar pak recipe : ઘરે જ બનાવો ગુંદર પાક, આ રહી સરળ ટીપ્સ, જુઓ તસવીરો

શિયાળામાં મોટાભાગ ઘરોમાં ઠંડીમાં ખાવા માટે સ્પેશિયલ વસાણુ બનાવવામાં આવે છે. તો આજે આપણી જાણીશું કે ઘરે સરળતાથી ગુંદર પાક અથવા તો ગુંદર પાક કેવી રીતે બનાવી શકાય છે.

| Updated on: Nov 10, 2024 | 2:27 PM
Share
ગુંદર પાક બનાવવા માટે ગુંદર, ઘી, કાજુ, બદામ, નારિયેળનું છીણ, માવો, ઈલાયચી પાઉડર, જાયફળનો પાઉડર, સૂંઠ, ખાંડ સહિતની સામગ્રીની જરુર પડશે.

1 / 5
એક પેનમાં ઘી ગરમ કરો. ત્યારબાદ તેમાં થોડો થોડો ગુંદર ઉમેરી તેને ફુલાવી લો. હવે એક વાટકીની મદદથી ગુંદરનો ભૂક્કો કરી લો. તેમજ કાજુ- બદામ સહિતના ડ્રાયફ્રુટને ઘીમાં શેકી લો.

2 / 5
એક વાસણમાં ખાંડ અને પાણી ઉમેરી મીડિયમ તાપે ગરમ કરો. જ્યારે 2 તારની ચાસણી બને એટલે ગેસ બંધ કરી દો. ચાસણીને ચેક કરવા માટે એક પ્લેટમાં ચાસણીનું ટીપું પાડી ઠંડુ થવા દો. જો ચાસણીનું ટીપું હલે નહીં તો ચાસણી તૈયાર થઈ જશે.

3 / 5
હવે એક પેનમાં ઘી ઉમેરી તેમાં માવો ઉમેરી શેકી લો. ત્યારબાદ તેમાં ડ્રાયફ્રુટ, ગુંદરનો પાઉડર, નારિયેળનું છીણ, ઈલાયચીનો પાઉડર, જાયફળ પાઉડર, સૂંઠનો પાઉડર સહિતની સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરી 5 મીનીટ ગેસ પર થવા દો. ત્યારબાદ ગેસને બંધ કરી દો.

4 / 5
એક પ્લેટને ઘી ગ્રીસ કરી તેમાં ગુંદર પાકના મિશ્રણને એક સરખુ પાથરી દો. તેમજ આ મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ તેના ચોરસ ટુકડા કરો. ગુંદર પાકને તમે થોડા દિવસ માટે સ્ટોર કરી શકો છો.

5 / 5
Follow Us
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો

ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video

અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ

સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ

Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ

MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા

રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ

ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય

ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી

પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!

g clip-path="url(#clip0_868_265)">