AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

24 કેરેટ ‘સોનું’ સૌથી શુદ્ધ હોવા છતાં તેમાંથી ‘ઘરેણાં’ કેમ નથી બની શકતા ? જાણી લો આ પાછળનું ‘અસલી કારણ’

24 કેરેટનું 'સોનું' સૌથી શુદ્ધ માનવામાં આવે છે. તેમ છતાંય પણ ઘણા લોકો આ 24 કેરેટ સોનામાંથી જ્વેલરી બનાવવાનું ટાળે છે. જો તમે પણ સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમને આની પાછળનું કારણ જરૂર ખબર હોવી જોઈએ.

| Updated on: Jun 22, 2026 | 5:25 PM
Share
'સોનું' ખરીદતી વખતે સૌથી પહેલા તમને 22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત ખબર હોવો જોઈએ. આ સાથે એ પણ ખબર હોવી જોઈએ કે, કયું સોનું ક્યારે ખરીદવું?

1 / 5
જણાવી દઈએ કે, ભારતમાં 'સોનું' ખૂબ જ જરૂરી છે. તહેવાર હોય કે લગ્ન પ્રસંગ, 'સોનું' ખરીદવું હંમેશા શુભ માનવામાં આવે છે. 'સોનું' એ શુભનું પ્રતીક તો છે જ, સાથે સાથે તે ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ) માટે પણ સારું છે.

2 / 5
સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે, લોકો આખરે 24 કેરેટના સોનામાંથી જ્વેલરી કેમ નથી બનાવતા? વાત એમ છે કે, 24 કેરેટ સોનું ખૂબ જ નરમ હોય છે, તેથી જ્વેલરી બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

3 / 5
22 કેરેટ 'સોના'ની વાત કરીએ તો, તેને 91.6% શુદ્ધતા અને બીજી ધાતુઓ ભેળવીને બનાવવામાં આવે છે. આ સોનું જ્વેલરી બનાવવા માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. 24 કેરેટ સોનાનો ઉપયોગ સામાન્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ માટે કરવામાં આવે છે, કારણ કે તે સૌથી શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 91.6% સોનું અને 8.4% અન્ય ધાતુઓ (તાંબું, ચાંદી અથવા જસત) હોય છે.

4 / 5

5 / 5

Breaking News: 117 વર્ષ જૂનુ શેરબજાર દાયકાથી બંધ, ફરી શરૂ કરવા ‘સરકાર’ તૈયાર, જાણો શું છે ‘આખો પ્લાન’

Follow Us
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..

સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ

નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video

કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું

સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ

આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ

સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video

ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'

સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ

g clip-path="url(#clip0_868_265)">