AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs IRE : વૈભવ સૂર્યવંશીને તેના હોટલ રૂમમાં ટીમ ઈન્ડિયાની જર્સી કોણે આપી? જુઓ Video

Vaibhav Sooryavanshi : વૈભવ સૂર્યવંશીને આયરલેન્ડ સીરિઝ શરુ થતાં પહેલા ટીમ ઈન્ડિયાની જર્સી મળી ચૂકી છે. તેને હોટલના રુમમાં જઈ જર્સી આપવામાં આવી હતી. ભારતનો આયરલેન્ડનો પ્રવાસ 26 જૂનથી શરુ થઈ રહ્યો છે.

IND vs IRE : વૈભવ સૂર્યવંશીને તેના હોટલ રૂમમાં ટીમ ઈન્ડિયાની જર્સી કોણે આપી? જુઓ Video
Image Credit source: AI
| Updated on: Jun 23, 2026 | 1:38 PM
Share

ટીમ ઈન્ડિયા લંડન થઈને આયરલેન્ડના બેલફાસ્ટ પહોંચશે, જ્યાં 26 જૂને પહેલી T20 મેચ રમાશે. જ્યાં 26 જૂનના રોજ પહેલી ટી20 મેચ રમાશે. આ પ્રવાસ પર રવાના થતાં પહેલા વૈભવ સૂર્યવંશીને સીનિયર ટીમ ઈન્ડિયાની જર્સી આપવામાં આવી હતી. જર્સી પર લખ્યું હતુ નંબર-3 ટીમ ઈન્ડિયાના હોટલના રુમમાં જઈ તેને જર્સી આપવામાં આવી હતી. વૈભવ સૂર્યવંશીએ તેને પ્રણામ કર્યા હતા. જર્સી મળ્યા બાદ વૈભવ સૂર્યવંશી ખુબ ખુશ જોવા મળ્યો હતો,

વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયાની જર્સી કોણે આપી?

બીસીસીઆઈએ વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયાની જર્સી મળવાની આખી ઘટના કેમેરામાં રેકોર્ડ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. હોટલના રુમમાં વૈભવના રુમ સુધી ટીમ ઈન્ડિયાની જર્સી પહોંચાડવાનું કામ રઘુએ કર્યું હતુ. રઘુ ભારતીય ટીમમાં થ્રો ડાઉન સ્પેશલિસ્ટ છે. વૈભવ સૂર્યવંશીએ સૌથી પહેલા રઘુના પગ સ્પર્શ કર્યા હતા. ત્યારબાદ તેને જર્સી મળી હતી. જર્સી મળતા જ વૈભવ સૂર્યવંશી જોતો રહી ગયો હતો.

ટીમ ઈન્ડિયાની જર્સી મળવા પર શું બોલ્યો વૈભવ?

ટીમ ઈન્ડિયાની જર્સી મેળવ્યા બાદ વૈભવ સૂર્યવંશીએ કહ્યું કે, આ દિવસે તેમણે બેટ પકડ્યું હતુ. તેમણે કહ્યું કે, મારી લાઈફનું એક મેન સ્ટેપ પૂર્ણ થયું છે. જર્સી મળવાની ખુશી જાહેર કરતા વૈભવ સૂર્યવંશીએ કહ્યું કે, તેની પાસે શબ્દ નથી. કાંઈ રજુ કરવા તેમણે કહ્યું કે, ક્યારેક ક્યારેક આવું થાય છે કે, જે વસ્તુઓ તમારી સાથે થાય છે. તેની સામે તમે કાંઈ રિએક્ટ કરી શકતા નથી.

ભારત અને આયરલેન્ડનો પ્રવાસ 26 જૂનના રોજથી શરુ થશે. આ પ્રવાસ પર 2 ટી20ની સીરિઝ રમાશે. આ સીરિઝની બંન્ને મેચ બેલફાસ્ટમાં રમાશે.વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકા પ્રવાસ પર ભારત A ટીમને  જીત અપાવી હતી. અંતિમ મેચમાં, તેણે 29 બોલમાં 94 રન બનાવીને ઘણા રેકોર્ડ તોડ્યા. હવે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવા જઈ રહ્યો છે.

સૌથી ઝડપી ફિફ્ટીનો વિશ્વ રેકોર્ડ તોડનાર વૈભવ સૂર્યવંશીના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
g clip-path="url(#clip0_868_265)">