AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026: લિયોનેલ મેસ્સીએ જે બાળકને ખોળામાં રમાડ્યો, તેણે FIFA વર્લ્ડ કપમાં કર્યો પહેલો ગોલ

એક સમયે મેસ્સીએ જેને ખોળામાં રમાડ્યો હતો, પોતાના હાથમાં પકડીને ફોટોશૂટ કરાવ્યું હતું, તેણે હવે FIFA વર્લ્ડ કપ 2026 માં ગોલ કર્યો હતો. હવે આ નાનું બાળક એક દમદાર યુવા ફૂટબોલર બની ગયો છે અને મેસ્સીની જેમ જ સુપર સ્ટાર બનવા તરફ આગળ વધી રહ્યો છે. વર્લ્ડ કપમાં આ યુવા સ્ટારે પોતાનો પહેલો ગોલ કર્યો હતો, જેમાં પણ મેસ્સીની ઝલક જોવા મળી હતી.

| Updated on: Jun 22, 2026 | 4:46 PM
Share
FIFA વર્લ્ડ કપ 2026 ની શરૂઆત ડ્રો સાથે કરનાર સ્પેને પોતાની બીજી મેચમાં સાઉદી અરેબિયાને 4-0 થી કચડી નાખ્યું. સ્પેનની જીતમાં લામિન યમાલે પહેલો ગોલ કર્યો. 10 નંબરની જર્સી પહેરીને યમાલે મેચની 10 મી મિનિટે પોતાનો પહેલો વર્લ્ડ કપ ગોલ કર્યો. એક સમયે લિયોનેલ મેસ્સીએ લેમિન યમાલને ખોળામાં રમાડ્યો હતો, અને આજે તેણે ફિફા વર્લ્ડ કપમાં મેસ્સીની જેમ જ ગોલ કર્યો હતો.

1 / 6
મેસ્સીએ 2006 માં પોતાનો પહેલો ફિફા વર્લ્ડ કપ રમ્યો હતો . તે સમયે 18 વર્ષનો મેસ્સી ફૂટબોલમાં એક મોટા સ્ટાર તરીકે ઉભરી રહ્યો હતો. એક વર્ષ પછી 2007 માં તેણે યુનિસેફના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી જ્યાં તેને 6 મહિનાના બાળક સાથે ફોટોશૂટ કરાવવાનું કહેવામાં આવ્યું હતું. તે બાળકનું નામ લેમિન યમાલ હતું.

2 / 6
મેસ્સીએ માત્ર બાળકને ખોળામાં રાખીને રમ્યો જ નહીં, પરંતુ તેની સાથે ફોટોશૂટ માટે પોઝ પણ આપ્યો. તે સમયે, કોઈને ખબર નહોતી કે આ બાળક એક દિવસ વિશ્વ ફૂટબોલ પર રાજ કરશે. તે ફોટો 17 વર્ષ સુધી ખાનગી રાખવામાં આવ્યો હતો. આ 17 વર્ષોમાં મેસ્સી વિશ્વ ફૂટબોલનો એક મોટો સ્ટાર બન્યો, જ્યારે લેમિન યમાલે બાર્સેલોનાની એકેડેમીમાં પોતાની કુશળતા નિખારવાનું ચાલુ રાખ્યું.

3 / 6
લેમિન યામાલે 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે પદાર્પણ કર્યું હતું. તેણે સ્પેનને યુરો 2024 નો ખિતાબ જીતવામાં મદદ કરી હતી. 2024 માં જ મેસ્સીનો લેમિન યામાલને રમાડતો ફોટો સૌપ્રથમ જાહેર થયો હતો, જેનું કેપ્શન હતું "બે દિગ્ગજોની શરૂઆત". હવે, 2026માં, મેસ્સી સંભવતઃ તેનો છેલ્લો ફિફા વર્લ્ડ કપ રમી રહો છે જ્યારે લેમિન યમાલનો આ પહેલો વર્લ્ડ કપ છે.

4 / 6
મેસ્સી અને લેમિન યમાલના પહેલા FIFA વર્લ્ડ કપ ગોલમાં બે સમાનતાઓ હતી. પહેલી, બંનેએ લગભગ સમાન ઉંમરે પોતાનો પહેલો ગોલ કર્યો હતો. જ્યારે મેસ્સીએ પહેલો ગોલ કર્યો ત્યારે તે 18 વર્ષ અને 357 દિવસનો હતો જ્યારે યમાલ 18 વર્ષ અને 343 દિવસનો હતો. એટલે કે ય્માલ મેસ્સીથી 14 દિવસ નાનો હતો.

5 / 6
મેસ્સી અને યમાલના પહેલા ફિફા વર્લ્ડ કપ ગોલ વચ્ચે બીજી એક સમાનતા તેમના જમણા પગથી હતી. મેસ્સી સામાન્ય રીતે ડાબા પગથી કિક મારે છે. જોકે, તેણે ફિફા વર્લ્ડ કપમાં પોતાનો પહેલો ગોલ તેના જમણા પગથી કર્યો હતો. યમાલે પણ સાઉદી અરેબિયા સામે આવું જ કર્યું હતું. (PC:X/FIFA)

6 / 6

ગજબ સંયોગ… દક્ષિણ આફ્રિકા સામેની હાર ભારત માટે શુભ સંકેત ? T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા બનશે ચેમ્પિયન !

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો

દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત

રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર

વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી

બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો

g clip-path="url(#clip0_868_265)">