AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anshula Kapoor Wedding : અંશુલા કપૂરના લગ્નની તૈયારીઓ શરુ, પ્રી-વેડિંગ ફંક્શનના ફોટો જુઓ

Anshula Kapoor Wedding : બોની કપૂરની દીકરી અંશુલા કપૂર ટૂંક સમયમાં લગ્નગ્રંથિથી જોડાશે. લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન શરુ થઈ ચૂક્યા છે. જેના કેટલાક ફોટો પણ સામે આવ્યા છે. આ ફોટોમાં આખો પરિવાર એક સાથે જશ્ન મનાવી હ્યો છે. તો ચાલો જોઈએ ફોટો

| Updated on: Jun 22, 2026 | 2:24 PM
Share
 Anshula Kapoor Rohan Thakkar Wedding : બોની કપૂરની લાડલી અંશુલા કપૂર અને રોહન ઠક્કર લગ્ન કરવા જઈ રહી છે. લગ્નમાં હવે માત્ર થોડો સમય બાકી છે અને પ્રી-વેડિંગ ફંક્શન શરુ થઈ ચૂક્યા છે.

1 / 7
Anshula Kapoor Rohan Thakkar Wedding : બોની કપૂરની લાડલી અંશુલા કપૂર રોહન ઠક્કર સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગ્નમાં હવે માત્ર થોડો સમય બાકી છે અને પ્રી-વેડિંગ ફંક્શન શરુ થઈ ચૂક્યા છે.

2 / 7
અંશુલા કપૂર પોતાના મંગેતર રોહન ઠક્કર સાથે 6 જૂલાઈ 2026ના રોજ સાત ફેરા લેશે. તેના ઘરમાં લગ્ન પહેલાની પુજા અને વિધિઓ શરુ થઈ ચૂકી છે. કપૂર પરિવારની લાડલી શનાયા કપૂરે અંશુલા કપૂરના પ્રી-વેડિંગ ફંક્શનની ઝલક દેખાડી હતી

3 / 7
લગ્નની તૈયારીમાં કપૂર પરિવાર સાથે જોવા મળ્યો હતો. અંશુલા કપૂર અને રોહન ઠક્કરે પુજા દરમિયાન આરતી કરી હતી. કપૂર પરિવાર જોવા મળ્યો હતો.

4 / 7
જાહ્નવી કપૂર અને ખુશી કપૂર પણ આ પ્રી વેડિંગ ફંક્શનમાં જોવા મળી હતી. લગ્નની પહેલી વિધિ મહીપ કપૂર,સુનીતા કપૂર અને સંજય કપૂર સહિત બધા ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યા હતા. આ જશ્નના માહૌલમાં બધાએ સાથે ફોટો ક્લિક કર્યા છે.

5 / 7
 તમને જણાવી દઈએ કે, અંશુલા કપૂર અને રોહન ઠક્કરની સગાઈ 2025માં થઈ હતી. બંન્નેની પહેલી મુલાકાત 2022માં ડેટિંગ એપ દ્વારા થઈ હતી. ડેટિંગ પછી 2025માં રોહન ઠક્કરે અંશુલાના ફેવરિટ સ્થળ પર તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ.

6 / 7
બંનેની પહેલી મુલાકાત 2022માં ડેટિંગ એપ દ્વારા થઈ હતી. ડેટિંગ પછી 2025માં રોહન ઠક્કરે અંશુલાના ફેવરિટ સ્થળ પર તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ.

7 / 7

પિતા,કાકા, ભાઈ, બહેન બોલિવુડમાં કરી ચૂક્યા છે કે કામ, આવો છે કપૂર પરિવારની લાડલીનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ

ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'

તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા

ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં

દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ

અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો

Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..

બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો

કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી

g clip-path="url(#clip0_868_265)">