AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા: ભાવનગરમાં મીઠાઇના વેપારીની અનોખી રામ ભક્તિ, પેંડા પર બનાવ્યો રામ નામનો આકાર

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અયોધ્યા સહિત સમગ્ર દેશ રામામય બની ગયો છે. આવા સમયે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને સમાજનું દરેક વર્ગ કંઇ આવું નવું કરી રહ્યા છે. ત્યારે ભાવનગરના મીઠાઇ બહાર પાડી છે.

Manish Trivedi
| Edited By: | Updated on: Jan 21, 2024 | 6:34 PM
Share
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ના શુભ અવસરને ધ્યાનમાં રાખીને ભાવનગરની એક જાણીતા મીઠાઈના વેપારીએ "જય શ્રી રામ" લખેલ પેંડાની એક લિમિટેડ એડિશન રજૂ કરી છે. આ લિમિટેડ એડમિશન પેંડાનું વેચાણ બે દિવસ સુધી કરવામાં  આવશે.

1 / 5
એલચી અને ખાંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા "જય  શ્રી રામ" પેડામાં મુખ્ય સામગ્રી દુધ છે. દૂધ ઉપરાંત આ પેડામાં શુદ્ધ કેસર મેળવીને "જય શ્રી રામ" લખેલ કેસર પેડા પણ બનાવવામાં આવ્યા છે.

2 / 5
આ સ્પેશિયલ એડિશન પેંડા સમાજના દરેક વર્ગના લોકો ખરીદી શકે તે માટે આ પેડાનો બલ્ક ઓર્ડર લેવામાં નથી આવતો અને પ્રતિ વ્યક્તિ ફક્ત 1 જ કિલોગ્રામ મળી રહેશે

3 / 5
એલચી પેડા અને કેસર પેડા સામાન્ય રીતે દરેક મીઠાઈની દુકાનોમાં મળી રહે છે. મીઠાઈના ઉત્પાદક સરજુભાઈ જણાવે છે કે  સામાન્ય દિવસોમાં  1 કિલો પેડાનો ભાવ 640 રૂપિયા હોય છે. સમાજના સામાન્ય વર્ગના કે મધ્યમ વર્ગના લોકો પણ આ સ્પેશિયલ એડિશન પેડા ખરીદી શકે તે માટે 500 ગ્રામ પેડાનો ભાવ 108 રૂપિયા રાખવામાં આવ્યો છે

4 / 5
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને કોર્પોરેટ હાઉસ વિવિધ નાની મોટી સોસાયટીઓ દ્વારા વિવિધ મીઠાઈના ઓર્ડર મળી રહ્યા છે. જેમાં મોતીચૂરના લાડુ, મગસ, પ્રસાધ્યા પેડા હલવાસન જેવી મીઠાઈઓ લોકો દ્વારા ખરીદવામાં આવી રહી છે. જેમાં "જય શ્રી રામ" લખેલ પેડા ના મોટા પ્રમાણમાં ઓર્ડરો લોકો દ્વારા આપવામાં આવી રહ્યા છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">