અમદાવાદમાં વરસાદની જમાવટ, 50 જગ્યાએ વૃક્ષો ધરાશાયી

Rain in Ahmedabad : અમદાવાદમાં મોડી સાંજે અચનાક હવામાનના પલટો આવ્યો છે. આજે વીજળીના કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે અમદાવાદમાં વરસાદ પડયો હતો. આ વરસાદને કારણે અમદાવાદ ધનધોળાયુ હતુ.

Jun 26, 2022 | 11:21 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jun 26, 2022 | 11:21 PM

અમદાવાદમાં મોડી સાંજે અચનાક હવામાનમાં પલટો આવ્યો હતો. આજે વીજળીના કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે અમદાવાદમાં વરસાદ પડયો હતો. અનેક જગ્યાએ વૃક્ષ 50 જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા.

1 / 5
અમદાવાદના જીવરાજ પાર્ક , મેમનગર સહિતના વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. ભારે વરસાદ સાથે વરસાદને કારણે અનેક જગ્યાએ ટ્રાફિકજામ સર્જાયો હતો. શહેરમાં એક વિસ્તારમાં ટ્રાફિક બુથ ઊખડી ગયુ હતુ.

2 / 5
શહેરના એસજી હાઈવે પ્રહલાદનગર ઓનેસ્ટ પાસે, જજીસ બંગલો પાસે અને બોડકદેવ સારથી રેસ્ટોરન્ટ તરફ ઝાડ પડવાની ઘટના બની હતી.

3 / 5
ટ્રાફિક પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામ હટાવી ફરીથી રસ્તો શરૂ કરાવાયો હતો, 
જેસીબી મશીન દ્વારા વૃક્ષોને રસ્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા.

ટ્રાફિક પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામ હટાવી ફરીથી રસ્તો શરૂ કરાવાયો હતો, જેસીબી મશીન દ્વારા વૃક્ષોને રસ્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા.

4 / 5
શહેરમાં ભારે પવનના કારણે 50 જગ્યાએ ઝાડ પડવાના બનાવો સામે આવ્યા હતા, શહેરની ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ઝાડ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati