AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Nick Daughter: પ્રિયંકા અને નિકની લિટલ એન્જલનું નામકરણ કર્યું, ધર્મ પ્રમાણે દીકરીનું નામ પસંદ કર્યું

તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિક સરોગેટ દ્વારા એક પુત્રીના માતા-પિતા બન્યા છે. તેણે આ ખુશી સોશિયલ મીડિયા દ્વારા શેયર કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 12:53 PM
Share
તાજેતરમાં, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના ઘરમાં, એક નાનકડી બાળકીનો અવાજ ગુંજી રહ્યો છે. નિક અને પ્રિયંકાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા દીકરીના જન્મની જાણકારી આપી હતી. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે પ્રિયંકા અને નિકની આ લિટલ એન્જલને તેનું નવું નામ મળ્યું છે.

1 / 6
ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રિયંકા અને નિકે તેમની દીકરીનું નામ માલતી મેરી ચોપરા જોનાસ રાખ્યું છે. બંનેએ પોતપોતાના ધર્મ પ્રમાણે દીકરી માટે આ નામ પસંદ કર્યું છે.

2 / 6
ટીએમજી પબ્લિકેશન દ્વારા પ્રિયંકા અને નિકની પુત્રીનું જન્મ પ્રમાણપત્ર હાથે લાગ્યું છે. તેમાં બાળકીનું નામ માલતી મેરી ચોપરા જોનાસ આપવામાં આવ્યું છે.

3 / 6
 'માલતી' શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે અને તેનો અર્થ નાનું સુગંધિત ફૂલ અથવા ચાંદની થાય છે. મેરી લેટિન શબ્દ 'મારીસ' પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ સ્ટાર થાય છે. મેરી એ ઈસુ ખ્રિસ્તની માતા મેરીનું ફ્રેન્ચ વર્ઝન પણ છે.

4 / 6
તમને જણાવી દઈએ કે, જાન્યુઆરીમાં પ્રિયંકા અને નિકે જાહેરાત કરી હતી કે તેઓ સરોગસી દ્વારા તેમના જીવનમાં એક બાળક લાવી રહ્યા છે. આ સાથે તેણે લોકોને આ દરમિયાન પોતાના પરિવારની ગોપનીયતા માટે પણ વિનંતી કરી હતી.

5 / 6
15 જાન્યુઆરીએ પ્રિયંકા અને નિકના ઘરમાં દીકરીના અવાજની કિલકારી ગુંજી રહી છે. નિક અને પ્રિયંકા તેમની પુત્રીના જન્મથી ખૂબ જ ખુશ છે અને તેઓ તેમની પુત્રી સાથે સમય વિતાવી રહ્યા છે. જો કે હવે પ્રિયંકા પોતાના કામ પર પરત ફરી છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">