13.11.2024

ઘરના મુખ્ય દ્વાર પર અરીસો લગાવવો જોઈએ ? 

Image - Freepik

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં દરેક વસ્તુ રાખવાના નિયમ હોય છે.

ઘરમાં કેટલીક વસ્તુઓને ખાલી રાખવાથી વાસ્તુ દોષ લાગે છે.

ઘરના મુખ્ય દરવાજા પાસે અરીસો લગાવવો જોઈએ કે નહીં તેને લઈને મૂંઝવણ રહે છે.

અરીસો એક એવી વસ્તુ છે કે જે કોઈ પણ ઉર્જાને રિફ્લેક્ટ કરે છે.

દરવાજા પાસે અરીસો લગાવવાથી નકારાત્મક ઉર્જાની સાથે સકારાત્મક ઊર્જા પણ ઘરે નથી આવતી.

ઘરના મુખ્ય દ્વાર પર અરીસો લગાવવાથી પ્રગતિ અટકે છે.

ઘરના મુખ્ય દરવાજા પર અરીસો લગાવવાથી ઘરની આર્થિક સ્થિતિ બગડવા લાગે છે.

(અહીં આપેલી માહિતી લોકોની આસ્થા સાથે જોડાયેલી છે  TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)