AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જલિયાંવાલા બાગ: અમૃતસરનો લોહિયાળ બગીચો આજે મેમોરિયલમાં પરાવર્તિત, જુઓ PHOTOS

જલિયાવાલા બાગ (JALLIANWALA BAGH ) હત્યાકાંડને આજે 103 વર્ષ પુરા થયા છે.સ્વાતંત્ર્ય સંગ્રામની આ ઘટનાની યાદમાં ભારત સરકારે (Indian Government) 1951માં એક મેમોરિયલનું નિર્માણ કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 6:28 AM
Share
જલિયાવાલા બાગ (JALLIANWALA BAGH ) હત્યાકાંડને આજે 103 વર્ષ પુરા થયા છે.સ્વાતંત્ર્ય સંગ્રામની આ ઘટનાની  યાદમાં ભારત સરકારે (Indian Government) 1951માં એક મેમોરિયલનું નિર્માણ કર્યું છે.

જલિયાવાલા બાગ (JALLIANWALA BAGH ) હત્યાકાંડને આજે 103 વર્ષ પુરા થયા છે.સ્વાતંત્ર્ય સંગ્રામની આ ઘટનાની યાદમાં ભારત સરકારે (Indian Government) 1951માં એક મેમોરિયલનું નિર્માણ કર્યું છે.

1 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ઓગસ્ટ 2021ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પંજાબના અમૃતસરમાં જલિયાવાલા બાગ મેમોરિયલના રિનોવેટેડ સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતુ.

2 / 6
સાથે જ PM મોદીએ જલિયાવાલા બાગના નવા પરિસરમાં બનેલ મ્યુઝિયમ ગેલેરીનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

3 / 6
તમે પહેલી નજરે જલિયાવાલા બાગ જવાની કલ્પના પણ નહીં કરી શકો કે આ તે જગ્યા છે જ્યાં વિશ્વની સૌથી મોટી અમાનવીય ઘટના બની હતી.આ બગીચામાં એક અમર જ્યોત પણ છે, જે સતત પ્રજ્વલિત રહે છે.

4 / 6
જે કૂવો લોકોની લાશો અને તેમના લોહીથી ભરેલો હતો જેને આજે 'શહીદ કૂવા' તરીકે ઓળખવામાં આવે છે.

5 / 6

આ બગીચામાં બ્રિટિશ શાસનના જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીબાર કરીને સેંકડો નિર્દોષ દેશભક્તોને મારી નાખ્યા હતા. જ્યારે ડાયરે તેના લોકોને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો, ત્યારે બગીચામાં મોટી સંખ્યામાં જનમેદની હતી.

6 / 6
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">