AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PSU Privatisation : આ સરકારી કંપનીઓનું ઉતાવળે ખાનગીકરણ કરવામાં આવશે નહીં – નાણાપ્રધાન નિર્મલા સીતારમણે

PSU Privatisation: સરકારે નાણાકીય વર્ષ 2023-24માં સરકારી કંપનીઓમાં હિસ્સો વેચીને રૂ. 51,000 કરોડનું લક્ષ્ય નક્કી કર્યું છે. પરંતુ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે(Union Finance Minister Nirmala Sitharaman) સ્પષ્ટ કર્યું હતું કે સરકાર બધું વેચવાની કોઈ ઉતાવળમાં નથી અને ટેલિકોમ સહિત ચાર વ્યૂહાત્મક ક્ષેત્રોમાં તેની હાજરી જાળવી રાખશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2023 | 8:01 AM
Share
સરકારે નાણાકીય વર્ષ 2023-24માં સરકારી કંપનીઓમાં હિસ્સો વેચીને રૂ. 51,000 કરોડનું લક્ષ્ય નક્કી કર્યું છે. પરંતુ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે(Union Finance Minister Nirmala Sitharaman) સ્પષ્ટ કર્યું હતું કે સરકાર બધું વેચવાની કોઈ ઉતાવળમાં નથી અને ટેલિકોમ સહિત ચાર વ્યૂહાત્મક ક્ષેત્રોમાં તેની હાજરી જાળવી રાખશે.

1 / 6
 વ્યૂહાત્મક ક્ષેત્રોમાં વર્તમાન જાહેર ક્ષેત્રના વ્યાપારી સાહસોની લઘુત્તમ હાજરી હોલ્ડિંગ કંપની સ્તરે સરકારી નિયંત્રણ હેઠળ રાખવામાં આવશે. આ ક્ષેત્રના બાકીના સાહસોને ખાનગીકરણ અથવા અન્ય પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ (PSE) સાથે મર્જર કરવા અથવા બંધ કરવા માટે ધ્યાનમાં લેવામાં આવશે. PSE નીતિ હેઠળ અણુ ઊર્જા, અવકાશ અને સંરક્ષણ, પરિવહન અને દૂરસંચાર, પાવર, પેટ્રોલિયમ, કોલસો અને અન્ય ખનિજો અને બેંકિંગ, વીમા અને નાણાકીય સેવાઓને ચાર વ્યાપક વ્યૂહાત્મક ક્ષેત્રો તરીકે ઓળખવામાં આવ્યા છે.

2 / 6
સીતારમને એક કાર્યરામમાં ઉપસ્થિતોને સંબોધતા કહ્યું હતું કે સરકારી માલિકીની વ્યવસાયિક રીતે સંચાલિત કંપનીઓ દેશમાં ચાર વ્યાપક વ્યૂહાત્મક ક્ષેત્રોમાં કામ કરવાનું ચાલુ રાખશે. PSE નીતિ હેઠળ અણુ ઊર્જા, અવકાશ અને સંરક્ષણ, પરિવહન અને ટેલિકોમ; પાવર, પેટ્રોલિયમ, કોલસો અને અન્ય ખનિજો અને બેંકિંગ, વીમા અને નાણાકીય સેવાઓને ચાર વ્યાપક વ્યૂહાત્મક ક્ષેત્રો તરીકે ઓળખવામાં આવ્યા છે.

3 / 6
નાણાં મંત્રીએ કહ્યું, 'સરકારની નીતિ દરેક વસ્તુ વેચવા માટે ઉતાવળ કરવાની નથી. તેમ જ તેનો અર્થ એવો નથી કે સરકાર સોયથી લઈને પાક સુધીની દરેક વસ્તુનું ઉત્પાદન શરૂ કરશે. જ્યાં સરકાર હાજર રહેવા માંગતી નથી ત્યાં રહેશે નહીં.

4 / 6
સીતારમણે બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે સરકાર નાણાકીય વર્ષ 2023-24માં વિવિધ સરકારી કંપનીઓમાં હિસ્સો વેચીને 51,000 કરોડ રૂપિયા એકત્ર કરશે. આ લક્ષ્‍યાંક 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થતા વર્તમાન નાણાકીય વર્ષ કરતા થોડો વધારે છે.

5 / 6
જે સંસ્થાઓ પોતાની રીતે કામ કરવા સક્ષમ છે, તે અલગ વાત છે. પરંતુ જો ખૂબ જ નાની કંપનીમાં કોઈ સંભાવના હોય, તો અમે તેમને મોટી એન્ટિટીમાં મર્જ કરવાનો પ્રયાસ કરીશું જેથી કરીને તેઓ પોતાની કામગીરી ચલાવી શકે.

6 / 6
Follow Us
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video

મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો

ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર

અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત

મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ

રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video

ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે

આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી

ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી

g clip-path="url(#clip0_868_265)">