UPI થી રૂપિયા ટ્રાન્સફર થવામાં લાગશે 4 કલાક! સરકાર લાવી રહી છે નવો નિયમ, જાણો તેનાથી તમને શું ફાયદો થશે

જો તમે પણ UPI દ્વારા પેમેન્ટ કરો છો તો તમારા માટે કામના સમાચાર સામે આવ્યા છે. આવનારા થોડા સમયમાં સરકાર UPI પેમેન્ટની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. સરકારે ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે એક પ્રસ્તાવ માંગ્યો હતો, જેમાં તેમને UPI પેમેન્ટમાં ફેરફારનો પ્રસ્તાવ મળ્યો છે.

| Updated on: Dec 20, 2023 | 3:47 PM

1 / 5
વર્તમાન નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ UPI ID બનાવે છે, તો તે પહેલા 24 કલાકમાં વધુમાં વધુ 5000 રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. તે જ સમયે, પ્રથમ 24 કલાકમાં NEFTમાં 50,000 રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકાય છે.

2 / 5
સરકાર આ પ્રસ્તાવને સ્વીકારશે તો UPI દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરવાની પદ્ધતિ સંપૂર્ણપણે બદલાઈ જશે. જેના માટે તમે તરત જ કોઈને ચૂકવણી કરી શકશો નહીં. સરકારને એક પ્રસ્તાવ મળ્યો છે, જેમાં UPI ટ્રાન્ઝેક્શનને પ્રતિબંધિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

3 / 5
નવા નિયમ અનુસાર જો તમે પહેલીવાર કોઈ નંબર પર 2,000 રૂપિયાથી વધારેનું ઓનલાઈન પેમેન્ટ કરો છો, તો તેમાં 4 કલાકનો વિલંબ થઈ શકે છે. તેનાથી છેતરપિંડી થતી અટકાવી શકાય છે. એવું માનવામાં આવે છે કે 4 કલાકનો વિલંબ ઓનલાઈન પેમેન્ટ મોડમાં નવી સમસ્યા સર્જી શકે છે.

4 / 5
જો તમે 2,000 રૂપિયા કે તેનાથી વધારે રૂપિયાની કોઈ વસ્તુ ખરીદો છો તો તમારે 4 કલાક રાહ જોવી પડશે. RBI ના જણાવ્યા મૂજબ વર્ષ 2022-23માં કુલ પેમેન્ટમાં 13,530 ફેક ટ્રાન્સેકશન થયા છે, એટલે કે ફ્રોડ થયા છે. તેની કુલ રકમ 30,252 કરોડ રૂપિયા થાય છે. આ ફ્રોડમાં 49 ટકા એટલે કે 6,659 કરોડ રૂપિયાના ડિજિટલ પેમેન્ટનો સમાવેશ થાય છે.

5 / 5
Follow Us:
કેન્દ્રીય નાણાંપંચની ટીમ 3 દિવસની ગુજરાતની મુલાકાતે

ગુજરાતમાં 24 કલાકમાં 69 તાલુકામાં વરસ્યો વરસાદ

જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય

છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ

નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી

બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો

રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત

સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો

બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ

આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

g clip-path="url(#clip0_868_265)">