AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત સાથે પણ નીમ કરોલી બાબાનું છે ખાસ કનેક્શન, આવો છે નીમ કરોલી બાબાનો પરિવાર

નીમ કરોલી બાબાનું સાચું નામ લક્ષ્મીનારાયણ શર્મા હોવાનું કહેવાય છે. તેમનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના લગ્ન માત્ર ૧૧ વર્ષની ઉંમરે થયા હતા.તો આજે આપણે નીમ કરોલી બાબાના પરિવાર તેમજ તેમની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Jun 24, 2025 | 1:40 PM
Share
નીમ કરોલી બાબાને ભારતના પ્રખ્યાત સંતોમાંના એક માનવામાં આવે છે. તેઓ હનુમાનજીના મહાન ભક્ત હતા. તેમને હનુમાનજીના અવતાર પણ કહેવામાં આવે છે. આજે પણ લોકો તેમને ખૂબ જ શ્રદ્ધા અને પ્રેમથી યાદ કરે છે.આપણે નીમ કરોલી બાબાના પરિવાર તેમજ તેમની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

1 / 15
તમને જણાવી દઈએ કે,મોરબીમાં નીમ કરોલી બાબાનું મંદિર આવેલું છે. વાવણીયા ગામે તળાવની પાળે આવેલા હનુમાન મંદિરમાં બાબાજીએ સાધના કરી હતી.

2 / 15
નીમ કરોલી બાબાના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ

3 / 15
 નીમ કરોલી બાબાનું સાચું નામ લક્ષ્મીનારાયણ શર્મા હતું. તેમનો જન્મ 1900ની આસપાસ ઉત્તર પ્રદેશના અકબરપુર ગામમાં થયો હતો. તેમને 17 વર્ષની ઉંમરે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેમના પિતાનું નામ દુર્ગા પ્રસાદ શર્મા હતું.

4 / 15
નીમ કરોલી બાબાનો જન્મ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના એક ગામમાં  થયો હતો. તેમના પિતાનું નામ દુર્ગા પ્રસાદ શર્મા હતું. નીમ કરોલી બાબાનું સાચું નામ લક્ષ્મીનારાયણ શર્મા હતું.

5 / 15
 નીમ કરોલી બાબાના લગ્ન 11 વર્ષની ઉંમરે થયા હતા, પરંતુ તેમને સાંસારિક જીવન ગમતું ન હતું અને તેમણે સાધુ બનવાનું નક્કી કર્યું. તેમને બે પુત્રો અને એક પુત્રી હતી, પરંતુ તેમણે ઘર છોડી દીધું અને આધ્યાત્મિક જીવન અપનાવ્યું હતું.

6 / 15
નીમ કરૌલી બાબાએ આધ્યાત્મિક જીવન અપનાવ્યું અને હનુમાનજીના ભક્ત બન્યા. તેઓ મહારાજ-જી, નીમ કરૌલી બાબા, લક્ષ્મણ દાસ અને હાંડી વાલે બાબા જેવા નામોથી જાણીતા હતા.

7 / 15
નીમ કરોલી બાબાના ઘણા ફેમસ શિષ્યો હતા, જેમાં સ્ટીવ જોબ્સ અને માર્ક ઝુકરબર્ગનો સમાવેશ થાય છે. તેમના અનુયાયીઓ તેમને "મહારાજ-જી" તરીકે પણ ઓળખતા હતા. બાબા નીમ કરોલીનું 1973માં વૃંદાવનમાં અવસાન થયું હતું.

8 / 15
 તેમને 20મી સદીના મહાન સંત તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં તેમનો એક આશ્રમ છે, જે વિશ્વભરમાં 'કૈંચી ધામ' તરીકે ઓળખાય છે.

9 / 15
કૈંચી ધામમાં નીમ કરોલી બાબાની પૂજા કરવામાં આવે છે. તેની સ્થાપના બાબા દ્વારા 15 જૂન 1964 ના રોજ કરવામાં આવી હતી, ત્યારથી દર વર્ષે આ દિવસે કૈંચી ધામના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

10 / 15
નીમ કરોલી બાબાને ખૂબ જ નાની ઉંમરે ભગવાનનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એવું કહેવાય છે કે, ભગવાનની કૃપાથી તેમની પાસે ઘણી ચમત્કારિક શક્તિઓ હતી. બાબા ભગવાન હનુમાનના મહાન ભક્ત હતા અને તેમણે દેશભરમાં ઘણી જગ્યાએ ભગવાનના મંદિરો પણ બનાવ્યા હતા.

11 / 15
બાબાના ચમત્કારોની હજુ પણ ચર્ચા થાય છે અને વિદેશોમાં પણ તેમની પૂજા થાય છે. 'વિરાટ કોહલી', 'ગુરમીત ચૌધરી', 'જુબિન નૌટિયાલ', 'ચંકી પાંડે', 'માર્ક ઝુકરબર્ગ' અને 'સ્ટીવ જોબ્સ' જેવા ઘણા લોકોએ કૈંચી ધામમાં બાબાના આશીર્વાદ લીધા છે.

12 / 15
એટલું જ નહીં, બાબાની ચમત્કારિક વાતો પર એક પુસ્તક પણ લખવામાં આવ્યું છે, જેનું નામ છે ‘મિરેકલ ઓફ લવ’.

13 / 15
આ પુસ્તકમાં બાબાના ચમત્કારોની ઘણી વાતો કહેવામાં આવી છે. દરરોજ ભારત અને વિદેશથી ઘણા લોકો બાબા નીમ કરોલીના દર્શન કરવા કૈંચી ધામ આવે છે.

14 / 15
 Disclaimer :  આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 ભારતવર્ષ તેની પુષ્ટિ કરતું નથી.

15 / 15

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">