Navratri 2023: નવરાત્રીમાં પોતાના આઉટફીટને આ રીતે આપો યુનિક ટચ, મળશે અલગ ઓળખ અને ગ્લેમરસ લુક, જુઓ Photos

Navratri 2023: નવરાત્રીને લઈને શહેર શહેરના યુવા વર્ગમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. નવરાત્રી એટલે નવ દિવસની રાત્રીની સાથે નવ દિવસની અલગ અલગ કલરફુલ ડ્રેસિંગ, એસેસરીઝ વગેરેનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને યુવતીઓ નવરાત્રીને લઈને એક વિશિષ્ટ પ્રકારની તૈયારીઓ કરતી હોય છે.

Manish Trivedi
| Edited By: | Updated on: Oct 10, 2023 | 11:20 AM
યુવતીઓ નવરાત્રીને લઈને પોતાના આઉટફીટને યુનિક ટચ આપતી હોય છે તો પોતાના આઉટફીટમાં ફેશન અને ટ્રેડિશન ધ્યાનમાં રાખીને અવનવા ફેરફાર કરતી રહે છે. નવરાત્રીમાં પોતાની અલગ ઓળખ માટે ગ્લેમરસ લુક જળવાઈ રહે તે માટે કોસ્ચ્યુમની કિંમતમાં કોઈ બાંધછોડ કરતી નથી.

1 / 6
ચણીયા ચોળીમાં અલગ અલગ પ્રકારના વર્કનું કોમ્બિનેશન જોવા મળે છે. આભલા, કોડી, ચાકડા, બોર્ડર, ચતારા વગેરે ચણિયાચોળીના અભિન્ન અંગ બની ગયા છે. ચણિયાચોળીમાં કચ્છી વર્ક, અફઘાની વર્ક, રબારીવર્ક હોટફેવરિટ અને ટ્રેન્ડિંગ હોય છે. ઘણીવાર બોર્ડરની સાથે મેચ થાય એવા ચાકડા, મોતીવર્ક, લટકણ પણ લગાવવામાં આવે છે. આ ચણિયાચોળીની કિંમત તેમાં કરેલા વર્ક ઉપર આધારિત હોય છે. જેની કિંમત સામાન્ય રીતે 10,000થી શરુ કરીને 20,000  સુધીની હોય છે.

2 / 6
ચણીયાચોળીની સાથે ગળામાં પહેરવાના હાર યુવતીઓમાં ફેવરિટ છે. જેમાં પ્લાસ્ટિકના પેચ ઉપર મોતી વર્ક કરવામાં આવે છે. આ હાર સંપૂર્ણપણે વોશૅબલ હોય છે. તેમાં ચણિયાચોળીની ડિઝાઈન પ્રમાણે તેની અંદર કલરફુલ જેકો મોતીઓનું વર્ક કરેલું હોય છે. આ સિવાય કચ્છી વર્ક કે અફઘાની વર્કના પેચ પણ ઘણા લોકો પહેરતા હોય છે. આ ગળાના હાર 1800 રુપિયાથી 2200 રુપિયામાં બનાવી શકાય છે.

3 / 6
નવરાત્રીમાં ચણીયાચોળીની સાથે મોજડી, હાથમાં અને પગમાં પોચાં પહેરવામાં આવે છે. પોચાંમાં પણ અનેક વિવિધતાઓ જોવા મળે છે. પોચાંમાં કચ્છીવર્ક અને જેકો મોતીવર્ક કરવામાં છે. પોચામાં સામાન્ય રીતે કપડા ઉપર જ મોતી, આભલા, ઉનના કલર ફૂલ દોરાઓ વગેરેનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ પોચા  ધોઈને ફરીથી પહેરી શકાય તેવા મટીરીયલમાંથી બનાવવામાં આવે છે. આ પોચાં માર્કેટમાં 1500થી 2000 રુપિયામાં ખરીદી શકાય છે.

4 / 6
કમરબંધ... જે એક એડિશનલ એસેસરીઝ છે. ઘણી યુવતીઓ ચણિયાચોળીની ઉપર કમરબંધ પહેરે છે. આ કમરબંધમાં કચ્છી વર્ક ખૂબ જ ફેમસ છે. તે માટે તેને ખાસ કચ્છમાં હાથથી ભરીને બનાવડાવવામાં આવે છે. કેટલીક યુવતીઓ કમર બંધના કચ્છી વર્કની સાથે આભલા, બોર્ડર પણ કરાવે છે. આ કમર બંધ સાદા ચણીયા ચોળીને એક અલગ જ ટ્રેડિશનલ લુક આપે છે. આ કમરબંધ આશરે 1500થી 2000 સુધીમાં મળી રહે છે.

5 / 6
માંગટીકો અને નથ વગર નવરાત્રીનો ટ્રેડિશનલ લુક અધુરો ગણાય છે. નથ, માંગટીકો, બેંગ્લસ બજારમાં તૈયાર તો મળે જ છે. પરંતુ નવરાત્રીના ચાહકો ચણિયાચોળીના કલર પ્રમાણે અને ડિઝાઈન પ્રમાણે તેને જાતે બનાવડાવે છે. બેંગ્લસ 500થી 1000 રુપિયા, નથ આશરે 200થી 300 રુપિયા અને માંગટીકો 100થી 150 રુપિયામાં મળી રહે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ

યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું

પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO

PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ

ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">