4 વર્ષથી ઓછા સમયમાં 7000% વધ્યો આ મલ્ટિબેગર શેર, કંપનીને 12 EV ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું મળ્યું કામ
આ શેર 4 વર્ષથી ઓછા સમયમાં 7000 ટકાથી વધુ વધ્યા છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર 1.91 રૂપિયાથી વધીને 137 રૂપિયા પહોચી ગયા છે. શેર 19 ઓગસ્ટ, 2022ના રોજ 6.30 રૂપિયા પર હતો. 21 ઓગસ્ટ 2024ના રોજ કંપનીના શેર 137.40 રૂપિયા પર પહોંચી ગયા છે.
Most Read Stories