AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ગ્રુપથી આવી મોટી ખબર ! Jio અને Hotstarને મર્જ કરી લોન્ચ કર્યું JioHotstar

રિલાયન્સ અને વાયકોમ 18ના મર્જરની પૂર્ણાહુતિ પછી, એવી ચર્ચા હતી કે JioHotstar એપ યુઝર્સ માટે ટૂંક સમયમાં ઉપલબ્ધ થવા જઈ રહી છે. તમારા પ્રતીક્ષાના કલાકો હવે પૂરા થઈ ગયા છે

| Updated on: Feb 14, 2025 | 4:00 PM
Share
OTT પ્લેટફોર્મ લોકો માટે મનોરંજનનું એક મોટું સાધન બની ગયું છે, ગયા વર્ષે ડિઝની, રિલાયન્સ અને વાયકોમ 18ના મર્જરની પૂર્ણાહુતિ પછી, એવી ચર્ચા હતી કે JioHotstar એપ યુઝર્સ માટે ટૂંક સમયમાં ઉપલબ્ધ થવા જઈ રહી છે. તમારા પ્રતીક્ષાના કલાકો હવે પૂરા થઈ ગયા છે કારણ કે હવે તમે એક જ એપ પર Jio સિનેમા અને Disney Plus Hotstarની તમામ ફિલ્મો, વેબ સિરિઝ બધુ જ જોવા મળશે અને આ એપનું નામ છે Jio Hotstar છે.

1 / 6
ડિઝની પ્લસ હોટસ્ટારનું નામ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરમાં અપડેટ કરવામાં આવ્યું છે, હવે તમને આ એપ Jio Hotstar નામની સાથે જોવા મળશે. અહીં એક વાત નોંધનીય છે કે જે લોકો Jio સિનેમા એપ ચલાવતા હતા તેઓને પણ હવે Jio Hotstar એપ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. સરળ ભાષામાં, આનો અર્થ એ છે કે તમે Jio સિનેમા એપ્લિકેશનમાં કોઈપણ વિડિઓ પર ક્લિક કરો કે તરત જ તમે સીધા જ Jio Hotstar એપ્લિકેશન પર જશો.

2 / 6
જ્યારે અમે સબ્સ્ક્રિપ્શન ખરીદ્યા વિના Jio Hotstar માં પ્રીમિયમ કન્ટેન્ટ ચલાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે વીડિયો પ્લે થઈ ગયો. આનાથી એક વાત સ્પષ્ટ છે કે શરૂઆતમાં તમે Jio Hotstar પર પ્રીમિયમ કન્ટેન્ટ ફ્રીમાં જોઈ શકશો.

3 / 6
કંપની તેના સબસ્ક્રિપ્શન મોડલને સુધારવાની યોજના બનાવી રહી છે પરંતુ ETના અહેવાલ મુજબ, કંપની હોલીવુડ ફિલ્મો સિવાય દર મહિને થોડા કલાકો માટે તેની મોટાભાગની સામગ્રીનો મફત ઍક્સેસ પ્રદાન કરશે.

4 / 6
JioStarના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કિરણ મણિ કહે છે કે JioHotstar દરેકને તેમની મનપસંદ સામગ્રી સબસ્ક્રિપ્શન વિના જોવા માટે આમંત્રિત કરે છે. અમે ઈચ્છીએ છીએ કે યુઝર્સ JioHotstar પર ક્રિકેટ મેચથી લઈને લોકપ્રિય ટીવી સિરીઝ સુધી દરેક વસ્તુનો આનંદ માણી શકે.

5 / 6
હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે શું તમામ કન્ટેન્ટ ખરેખર ફ્રી હશે કે ફ્રી કન્ટેન્ટની સુવિધા મર્યાદિત સમય માટે જ આપવામાં આવી રહી છે. પરંતુ જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો યુઝર્સે ફ્રી કન્ટેન્ટમાં જાહેરાતો જોવી પડશે, પરંતુ જો તમે સબસ્ક્રિપ્શન ખરીદો છો, તો તમને એડ ફ્રી અનુભવ સાથે હાઈ રિઝોલ્યુશન વિડિયો ક્વોલિટી મળશે.

6 / 6
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">