Mouni Roy ના ગ્લેમરસ અંદાજે ઉડાવ્યા ચાહકોના હોંશ, જુઓ Photos

મૌની રોયના ચાહકો હંમેશા તેની એક ઝલક જોવા માટે આતુર હોય છે. ત્યારે અભિનેત્રીએ તાજેતરમાં સોશિયલ મીડિયા દ્વારા તસવીરો શેર કરીને ચાહકોના હોંશ ઉડાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 2:08 PM
મૌની રોય પોતાના અભિનયથી હંમેશા ચાહકોના દિલ જીતે છે, અભિનેત્રીએ ટેલિવિઝન બાદ બોલિવૂડમાં પણ પોતાની એક્ટિંગથી ધુમ મચાવી છે.

1 / 6
મૌની રોય તેના ગ્લેમરસ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે.

2 / 6
તાજેતરમાં,ફરી એકવાર અભિનેત્રીએ ક્રોપ ટોપ અને પ્રિન્ટેડ સ્કર્ટમાં ઇન્સ્ટાગ્રામ પર તેના ખાસ ફોટા શેર કર્યા છે, આ ફોટા ચાહકોને ખુબ પસંદ આવી રહ્યા છે.

3 / 6
મૌની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, અભિનેત્રી તેના ચાહકો માટે ખાસ ફોટા શેર કરતી જોવા મળે છે.

4 / 6
તેના દરેક ફોટામાં મૌની એક અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. આપને જણાવી દઈએ કે આ તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું છે કે, એક સારા વ્યક્તિ બનો, પરંતુ તેને સાબિત કરવામાં સમય બગાડો નહીં.

5 / 6
મૌનીને નાગિન અને દેવો કે દેવ મહાદેવ સિરિયલથી ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો હતો.

6 / 6

Latest News Updates

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ

સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ

સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ

રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી

નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત

ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક

અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ

ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન

g clip-path="url(#clip0_868_265)">