AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chardham Yatra 2025 : ચારધામ યાત્રામાં વિદેશી ભક્તોનો પણ ખૂબ ક્રેઝ, હજારોની સંખ્યાં વિદેશીએ કરાવ્યું રજિસ્ટ્રેશન

ચારધામ યાત્રા માટે 20 માર્ચથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરુ કર્યું હતુ. અત્યારસુધી કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી માટે 12.50 લાખથી વધુ યાત્રિકોએ રજિસ્ટ્રેશન કર્યું છે. ચારધામ યાત્રામાં વિદેશી ભક્તોનો પણ ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે.

| Updated on: Apr 18, 2025 | 12:49 PM
Share
ચારધામ યાત્રા માટે દર વખત મોટી સંખ્યામાં આ યાત્રા પૂર્ણ કરે છે. ચારધામની યાત્રાને લઈ ભક્તોમાં ઉત્સાહ પણ અનોખો હોય છે. 30 એપ્રિલથી ચારધામની યાત્રા શરુ થશે. આ ચારધામ યાત્રા પહેલા રજિસ્ટ્રેશન કરાવવું ખુબ જરુરી છે.

1 / 6
ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ 30 એપ્રિલના રોજ ખુલશે.કેદારનાથના કપાટ 2 મે બદ્રીનાથના કપાટ 4 મે અને હેમકુંડ સાહિબના કપાટ 25 મેના રોજ ખુલશે. ચારધામની યાત્રા માટે યાત્રિકોનું રજિસ્ટ્રેશન ખુબ જરુરી છે. હવે તો ચારધામની યાત્રાનો ક્રેઝ ભારત સાથે અન્ય દેશના શ્રદ્ધાળુઓ માટે પણ ખુબ છે.

2 / 6

3 / 6
અત્યાર સુધીમાં, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામ માટે 12.50 લાખથી વધુ મુસાફરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. યાત્રામાં આવવા માટે ભક્તોમાં ઘણો ઉત્સાહ છે. વિદેશી પ્રવાસીઓ પણ આમાં પાછળ નથી. કુલ રજિસ્ટ્રેશન સંખ્યામાં, 10 હજારથી વધુ વિદેશી પ્રવાસીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

4 / 6
ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદે ચારધામ યાત્રા-2025માં યાત્રાળુઓની સુવિધા અને સલામતી માટે 20 માર્ચથી ઓનલાઇન આધાર અને પાસપોર્ટ આધારિત રજિસ્ટ્રેશન શરુ કર્યું છે. જેથી ભક્તોને તેમની નોંધાયેલ તારીખે દર્શનનો લાભ મળી શકે.

5 / 6
ઉત્તરાખંડ પ્રવાસન પરિષદના સંયુક્ત નિયામક અને ચારધામ યાત્રાના નોડલ અધિકારી યોગેન્દ્ર ગંગવારે ભક્તોને રજિસ્ટ્રેશન વગર ચારધામ યાત્રામાં ભાગ ન લેવા અપીલ કરી છે.

6 / 6

હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. ચાર ધામ યાત્રાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">