દવાઓની જેમ મોબાઇલ ફોનની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે ચેક કરો તમારા ફોનની એક્સપાયરી

સામાન્ય રીતે રોજીંદા જીવનમાં ખોરાક કે દવાઓનો જથ્થો એક્સપાયર થવાની વાત આપણે જાણીયે છીએ, પરંતુ શું તમે જાણો છો કે મોબાઇલ ફોન પણ એક્સપાયર થઇ શકે છે.ફોન એક્સપાયર થયો છે કે નહીં તે તમે આ રીતે જાણી શકો છો.

| Updated on: Dec 08, 2023 | 12:46 PM
ઘણા લોકોને એવુ લાગતુ હોય છે કે  મોબાઇલ વર્ષો સુધી ચાલી શકે છે, તો તેની એક્સપાયરી ડેટ કેવી રીતે હોઇ શકે ? અમે તેના વિશે તમને માહિતી આપીશું.

1 / 6
સ્માર્ટ ફોનની એક્સપાયરી ડેટ તમે તેને ક્યારે ખરીદ્યો છે તેના પર આધાર રાખે છે. તે તેના મેન્યુફેકચરિંગ ડેટ પર આધાર રાખે છે.

2 / 6
અલગ અલગ સ્માર્ટ ફોનની એક્સપાયરી ડેટ અલગ અલગ હોય છે. એપલના આઇફોન 4થી 8 વર્ષ વાપરી શકાય છે. સાથે જ તમે તેને કેટલો સાચવીને વાપરો છો તેની સ્થિતિ પર પણ આધાર રાખે છે.સેમસંગનો ફોન લગભગ 3 થી 6 વર્ષ સુધી વાપરી શકાય છે. તો ગુગલનો ફોન 3થી 5 વર્ષ સુધી વાપરી શકાય છે.

3 / 6
ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમ (OS)નું અપડેટ એક ટાઇમ ડ્યુરેશન સુધી જ મળે છે.સામાન્ય રીતે કંપની ત્રણ વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ આપે છે.લગભગ તે જ તેની એક્સપાયરી ડેટ હોય છે.

4 / 6
જો કંપની તરફથી અપડેટ મળવાનું બંધ કરે તો સ્માર્ટ ફોનને ઘણા લેટેસ્ટ ફીચર્સ મોડેથી મળે છે. સામાન્ય રીતે કંપની પહેલા પોતાના અપડેટ લેટેસ્ટ OS વર્ઝન માટે રોલઆઉટ કરે છે. જો કંપની તરફથી અપડેટ પ્રોવાઇડ કરવામાં ન આવે તો તમારો મોબાઇલ હેકિંગનો શિકાર થઇ શકે છે.

5 / 6
સ્માર્ટ ફોનની એક્સપાયરી ડેટ endoflife.date વેબસાઇટ પર જોઇ શકો છો.અહીં ફોનનો એક્ટિવ સપોર્ટ અને સિક્યોરિટી અપડેટની જાણકારી મળે છે. વોટ્સએપ દર વર્ષે જુના OSથી પોતાનો સપોર્ટ અહીંથી હટાવી લેશે.જો તમારુ OS વધારે જુનુ હશે, તો કદાચ તમે વોટ્સએપનો યુઝ નહીં કરી શકો.

6 / 6
Follow Us:
કેશોદમાં પંથકમાં વરસાદ વરસતા ખેલૈયાઓમાં નિરાશા

ગુજરાત પર ફરી વાવાઝોડાનું સંકટ ! આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

રાજ્ય સરકારના 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ

કેબિનેટ બેઠક બાદ સરકારની જાહેરાત, દર વર્ષે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી

સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો

આ છે જીવન શક્ય બને એવો પૃથ્વી જેવો બીજો ગ્રહ !

જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમો રાસ

ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી

રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ

ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત

g clip-path="url(#clip0_868_265)">