દિવાળીના તહેવાર પર બનાવો ઈન્વેસ્ટમેન્ટ પ્લાન, જાણો 5 સ્કીમ વિશે જે આપશે વધારે રિટર્ન
દેશમાં હાલમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. ધનતેરસ અને દિવાળી ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે સારો સમય માનવામાં આવે છે. જો તમે તેના માટે ઓપ્શન શોધી રહ્યા છો, તો અમે એવી 5 સ્કીમ વિશે જણાવીશું જેમાં તમે રોકાણ દ્વારા વધારે રિટર્ન મેળવી શકો છો. તમે લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ માટે પ્લાન બનાવો છો, તો તમે PPF એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરી શકો છો.
Most Read Stories