AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Pepper Tea Benefits : કાળા મરી વાળી ચા પીવાથી ડાયાબિટિસ સહિત શરીરની આ 7 સમસ્યા થશે છૂમંતર, જાણી લો

કાળા મરી અને ચાનું મિશ્રણ પીવાથી અનેક સ્વાસ્થ્ય લાભો મળે છે. કાળા મરીમાં રહેલા એન્ટીઑક્સિડન્ટ્સ ત્વચા માટે ફાયદાકારક છે. આ સિવાય અનેક ફાયદાઓ છે.

| Updated on: Feb 15, 2025 | 7:50 PM
Share
ભારતમાં અડધાથી વધુ લોકો ચાના શોખીન છે. જોકે, વધુ પડતી ચા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે.

1 / 6
આવી સ્થિતિમાં, જો તમે ચામાં કાળા મરી ઉમેરીને પીઓ છો, તો તે ખૂબ ફાયદાકારક બની શકે છે.

2 / 6
કાળા મરીમાં ઘણા બધા એન્ટીઑકિસડન્ટ હોય છે, જે ત્વચા માટે ખૂબ જ સારા હોય છે. આ ચા શરીરમાં બળતરા ઘટાડે છે.

3 / 6
કાળા મરીની ચા પીવાથી બ્લડ સુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે. કાળા મરી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે.

4 / 6
આવી સ્થિતિમાં, ચામાં કાળા મરી ઉમેરવાથી ચાથી થતી સમસ્યાઓ ઓછી થાય છે.

5 / 6
નોંધ : વધુ પડતી કાળા મરીની ચા પીવાથી પેટમાં બળતરા પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય એક્સપર્ટની જાણકારી લીધા બાદ કોઈ પણ પ્રયોગ કરવો.

6 / 6

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્ય ને લગતા વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ

સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ

રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ

વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક

"ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા..." જુઓ Viral Video
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો

15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી

રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video

ઈશાન કિશનને આ નાનકડા ફેન્સ માટે કંઈક એવુ કર્યુ કે લોકો જોતા રહી ગયા

PM મોદી 11 મેના રોજ વડોદરામાં સરદારધામ-3નું કરશે લોકાર્પણ

g clip-path="url(#clip0_868_265)">