AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચમચી, વાટકા અને ગ્લાસનો માસ્ક પહેરી Met Gala 2026માં પહોંચી 1 લાખ કરોડની માલિક, જુઓ ફોટો

Met Gala 2026: દર વર્ષે મેટગાલામાં અનેક ભારતીય સ્ટાર પોતાનો જાદુ દેખાડે છે. કરોડપતિ બિઝનેસવુમને મેટ ગાલા 2026માં ડેબ્યુ કર્યું છે. તેનો મેટ ગાલાનો લુક સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

| Updated on: May 05, 2026 | 2:03 PM
Share
 કરોડપતિ બિઝનેસવુમન અનન્યા બિરલા મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના પ્રેસ્ટિજિયસ રેડ કાર્પેટ અટલે કે, મેટ ગાલા 2026ના રેડ કાર્પેટ પર ડેબ્યુ કરી લાઈમલાઈટમાં રહી હતી. અનન્યા બિરલાએ ખુબ નાની ઉંમરમાં બિઝનેસની દુનિયામાં મોટી ઓળખ બનાવી છે. પહેલા પણ અનેક ઈવેન્ટમાં પોતાના લુકથી ચર્ચામાં રહી ચૂકી છે.

1 / 6
ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિના લિસ્ટમાં આવતા શુમાર કુમાર મંગલમ બિરલાની દીકરી અનન્યા બિરલાએ મેટગાલામાં ડેબ્યુ કર્યું છે. અનન્યાએ બ્લેક ડ્રેસ અને મૈટેલિક માસ્ક સાથે પોતાની સ્ટાઈલ દેખાડી હતી.

2 / 6
તમને જણાવી દઈએ કે, નાની ઉંમરે બિઝનેસની દુનિયામાં ઓળખ બનાવનારી અનન્યા એક બિઝનેસ વુમન,સિંગર,સોશિયલ વર્કર અને મેન્ટલ હેલ્થ એડવોકેટ છે.

3 / 6
અનન્યા બિરલાએ મેટ ગાલા 2026માં પોતાના ડેબ્યૂથી ધૂમ મચાવી દીધી. તેનો સ્ટાઇલિશ સ્ટાઇલ ઇન્ટરનેટ પર છવાઈ છે. આ ઇવેન્ટની થીમ "ફેશન એઝ આર્ટ" હતી. બિરલાએ ફેમસ ડિઝાઇનર રોબર્ટ વુઓંગ દ્વારા બનાવેલ આઉટફિટ પહેર્યો હતો.

4 / 6
તેમણે મેટાલિક માસ્કથી પોતાનો લુક પૂર્ણ કર્યો, જે તેના લુકનું મુખ્ય આકર્ષણ બન્યું. આ માસ્ક તેના લુકને અલગ બનાવી રહ્યો હતો અને વાયરલ થઈ રહ્યો છે. આદિત્યા બિરલા ગ્રુપે હાલમાં આઈપીએલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને ખરીદી છે. અનન્યા બિરલા અને તેનો ભાઈ ટીમનો ઓનર  છે

5 / 6
અનન્યા બિરલાનો જન્મ મુંબઈમાં વર્ષ 1994માં થયો છે. 17 વર્ષની ઉંમરે કંપનીની શરુઆત કરી હતી. જે મહિલાઓને લોન આપતી હતી. અનન્યાની ફેશન સેન્સ હંમેશા ચર્ચામાં રહે છે. મીડિયા રિપોર્ટ મુજબ તેની નેટવર્થ અંદાજે 1700 કરોડ છે.

6 / 6

Breaking News : દાદીની સાડીમાંથી બનાવેલું ગાઉન પહેરી મેટ ગાલામાં પહોંચી રાજકુમારી, રાજકુમારે 600 કલાકે તૈયાર થયેલો કોટ પહેર્યો અહી ક્લિક કરો

Follow Us
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી

એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના

અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા

રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો

697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર

હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'

જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video

મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ

પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'

45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા

g clip-path="url(#clip0_868_265)">