AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુવેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, જાણો કેટલું ભણેલા ગણેલા

બંગાળમાં આવેલા ચૂંટણીના પરિણામો માત્ર સત્તા જ પલટી નાંખી નથી પરંતુ એક નવો ઈતિહાસ પણ લખ્યો છે. ભારતીય જનતા પાર્ટીની આ પ્રચંડ જીતના મહાનાયક અને મુખ્યમંત્રી પદના સૌથી પ્રબળ દાવેદાર સુવેન્દુ અધિકારીનું નામ દિલ્હી થી કોલકત્તા સુધી ગુંજ્યું છે. તો ચાલો કેટલું ભણેલા છે તેના વિશે જાણીએ.

| Updated on: May 08, 2026 | 4:48 PM
Share
બંગાળની રાજનીતિમાં 4 મેના રોજ એવું થયું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. મેદિનીપુરના લાડલા સુવેન્દુ અધિકારીએ માત્ર પોતાનો ગઢ બચાવ્યો નથી પરંતુ ભવાનીપુર સીટ પરથી મમતા બેનર્જીને માત આપી આખા દેશને ચોંકાવી દીધું છે. હવે દરેક શેરીએ ચર્ચા થઈ રહી છે કે, શું દાદા જ બનશે બંગાળના આગામી મુખ્યમંત્રી?

1 / 6
 રાજકારણમાં વિરોધીઓને હરાવનાર સુવેન્દુ અધિકારી અભ્યાસ મામલે કેટલા હોશિયાર છે. તેના વિશે જાણીએ. તેમનું શરુઆતની જીવન પૂર્વ મેદિનીપુર ગલીઓમાં પસાર થયું હતુ.તેમણે મેદિનીપુરની સ્થાનીક સ્કુલમાં અભ્યાસ કર્યો છે. 1987માં મોડલ સ્કુલમાંથી હાયર સેકન્ડરીની પરિક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેમણે કોલજ કરી હતી.

2 / 6
સુવેન્દુ અધિકારીએ પોતાનું ગ્રેજ્યુએશન પી.કે કોલેજમાંથી પૂર્ણ કર્યો છે. જે વિદ્યાસાગર યૂનિવર્સિટી સાથે જોડાયેલ છે. પરંતુ વાત એ નથી કે.

3 / 6
શિક્ષણ પ્રત્યેનો તેમનો જુસ્સો આટલો બધો હતો કે તેમણે કોલકાતાની પ્રખ્યાત રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો, જ્યાં તેમણે એમ.એ. ની ડિગ્રી મેળવી, જેનો અર્થ એ થયો કે રાજકારણમાં આવતાપહેલા તેમને કળાની ઊંડી સમજ હતી.

4 / 6
સુવેન્દુ અધિકારીના શિક્ષણ વિશે વાત કરીએ તો. ધોરણ 12 કાંથી મોડલ સ્કૂલ, ગ્રેજ્યુએશન કાંથી પી.કે, કોલેજમાંથી પૂર્ણ કર્યું તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન એમ.એ રવિન્દ્ર ભારતીય યુનિવર્સિટી કોલકત્તામાંથી પૂર્ણ કર્યું હતુ.

5 / 6
પરિણામોમાં, સુવેન્દુએ ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જીને 15,105 મતોના માર્જિનથી હરાવ્યા. આ જીત મહત્વપૂર્ણ છે કારણ કે ,ભવાનીપુર દીદીનો ગઢ માનવામાં આવતો હતો. આ જીત બાદ, ભાજપમાં સુવેન્દુ દાદાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. હાલમાં, ભાજપ તેમની ઐતિહાસિક જીતની ઉજવણી કરી રહ્યું છે. (ALL PHOTO :PTI)

6 / 6

મમતા બેનર્જીને હરાવી ઈતિહાસ રચનાર, સુવેન્દુ અધિકારીનો પરિવાર જુઓ વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર

ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે

ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">