Brain rot : વધુ પડતું ઓનલાઈન કન્ટેન્ટ, રીલ્સ જોવાથી થાય છે આ રોગ ! રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

હાલનાં સમયમાં અનેક લોકોને મોબાઈલમાં રીલ્સ જોવાની આદત પડી ગઈ છે તેમ કહેવામાં આવે તો ખોટું નથી. સવારે ઊઠવા થી લઈ રાત્રે સૂતા સુધીમાં અનેક વાર તમે તમારા મોબાઈલનો વપરાશ કરો છો. જેના કારણે અનેક સમસ્યા થઈ શકે છે. જેમાની એક Brain rot છે.

| Updated on: Dec 05, 2024 | 6:18 PM
હાલના સમયમાં હાથમાં મોબાઈલ રાખી સતત લોકો એક જ વસ્તુ સર્ફિંગ કરતાં રહે છે. મહત્વનું છે કે વધુ પડતી રીલ્સ જોવાના કારણે એક બીમારી થાય છે જેનું નામ છે 'બ્રેઈન રોટ'.

1 / 5
'બ્રેઈન રોટ' શબ્દને ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે 2024 માટે વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો છે. 'બ્રેઈન રોટ' નો મલતબ છે માનસિક સ્થિતિ ખરાબ થવી.

2 / 5
ખાસ કરીને વધુ પડતું ઓનલાઈન કન્ટેન્ટ જોવાથી આ બીમારી થાય છે. ભારતમાં પણ અનેક લોકો આવા છે જે આ રીતે ઓનલાઈન કન્ટેન્ટ એટલે કે રીલ્સ જોવાની આદત વાળા હોય છે.

3 / 5
સૌથી પહેલા આ શબ્દનો ઉપયોગ 1854માં અમેરિકન કવિ એ કર્યો હતો. તેમણે તેમની બુકમાં આ શબ્દ વિશે ઉલ્લેખ કર્યો હોવાની માહિતી સામે આવી હતી.

4 / 5
આ શબ્દ ડિજિટલ દુનિયાના જોખમને આધીન છે. નોંધ : અહી આપવામાં આવેલી માહિતી ફક્ત આપાની જાણકારી માટે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">