AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બમણી તેજી… પણ રસ્તો કાંટાળો, સોના-ચાંદીમાં ‘તેજી’ કે ‘જોખમ’ ? હવે થશે રોકાણકારોની ખરી કસોટી

સોના અને ચાંદીના ભાવને લઈને બજારમાં ફરી એકવાર ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ટૂંકમાં, આ બંને કિંમતી ધાતુઓ મોટા 'બુલ રન' (તેજી) માટે તૈયાર છે.

| Updated on: Feb 20, 2026 | 3:16 PM
Share
સોનું અને ચાંદી ફરી એકવાર રોકાણકારોના રડાર પર છે. એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ બંને કિંમતી ધાતુઓ મોટા 'બુલ રન' (તેજી) માટે તૈયાર છે અને આગામી સમયમાં કિંમતો નવી ઊંચાઈએ પહોંચી શકે છે.

1 / 11
જો કે, આ સાથે એક મોટી ચેતવણી પણ આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ તેજીની વચ્ચે 20 થી 30 ટકા જેટલો મોટો ઘટાડો પણ જોવા મળી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, તક મોટી છે પણ રસ્તો ખૂબ જ ઉતાર-ચઢાવવાળો રહેવાનો છે.

2 / 11
AuAg Funds (Investment Company) નું માનવું છે કે, સોનામાં તેજી પાછળનું સૌથી મોટું કારણ દુનિયામાં ઝડપથી વધી રહેલું દેવું છે, જે હવે અંદાજે 350 ટ્રિલિયન ડોલરના સ્તરે પહોંચી ગયું છે. રિપોર્ટ અનુસાર, આગામી સમયમાં મધ્યસ્થ બેંકો વ્યાજ દરોમાં કાપ મૂકી શકે છે અને સાથે જ નવી ક્વોન્ટિટેટિવ ઇઝિંગ (Quantitative Easing) નીતિઓ લાવી શકે છે.

3 / 11
રિપોર્ટ અનુસાર, તાજેતરમાં સોનાએ $5,600 ની આસપાસ હાઈ બનાવ્યો હતો પરંતુ ત્યારબાદ કિંમતોમાં અંદાજે 20 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. હવે તે $4,400 ની આસપાસ સપોર્ટ લીધા બાદ અંદાજે $5,000 ના સ્તર પર સ્થિર દેખાઈ રહ્યું છે.

4 / 11
નિષ્ણાતોનું કહેવું છે કે, બુલ માર્કેટમાં આ પ્રકારના મોટા આંચકા આવવા એ સામાન્ય બાબત છે. ઘણીવાર બજારમાં જાણી જોઈને મોટો ઘટાડો લાવવામાં આવે છે, જેથી નબળા રોકાણકારો બહાર નીકળી જાય અને મોટા ખેલાડીઓ ઓછી કિંમતે ફરીથી ખરીદી કરી શકે.

5 / 11
AuAg Fundsનું માનવું છે કે, સોનામાં તેજી પાછળનું સૌથી મોટું કારણ દુનિયામાં ઝડપથી વધી રહેલું દેવું છે, જે હવે અંદાજે 350 ટ્રિલિયન ડોલરના સ્તરે પહોંચી ગયું છે. રિપોર્ટ અનુસાર, આગામી સમયમાં મધ્યસ્થ બેંકો વ્યાજ દરોમાં કાપ મૂકી શકે છે અને સાથે જ નવી ક્વોન્ટિટેટિવ ઇઝિંગ (Quantitative Easing) નીતિઓ લાવી શકે છે.

6 / 11
આનાથી કરન્સી સપ્લાય (નાણાંનો પુરવઠો) વધશે અને ડોલર પર દબાણ આવી શકે છે, જે સોના માટે પ્રોત્સાહક વાતાવરણ તૈયાર કરે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સોનાને હવે માત્ર કિંમતી ધાતુ તરીકે નહીં પરંતુ એક વૈકલ્પિક વૈશ્વિક ચલણ (Global Currency) તરીકે જોવામાં આવી રહ્યું છે.

7 / 11
એવામાં જ્યારે રોકાણકારોનો ભરોસો પરંપરાગત ચલણ પર ઓછો થાય છે, ત્યારે તેઓ સોના તરફ વળે છે. આ જ કારણ છે કે, લાંબાગાળે સોનાના ભાવ ઝડપથી ઉપર જતા દેખાઈ રહ્યા છે. ચાંદીને લઈને આઉટલુક વધુ 'બુલિશ' (તેજી) જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ, ચાંદીમાં બમણી તેજીની શક્યતા છે, કારણ કે તેની માંગ માત્ર રોકાણ પૂરતી મર્યાદિત નથી.

8 / 11
આ એક ઔદ્યોગિક ધાતુ (Industrial Metal) પણ છે અને ઘણા સેક્ટરમાં તેની જરૂરિયાત સતત વધી રહી છે. ઘણા વર્ષોથી સપ્લાય માંગ કરતા ઓછી છે અને જો ભૌતિક અછત વધશે તો કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.

9 / 11
આ ઉપરાંત માઈનિંગ (ખનન) શેરો માટે પણ મોટી તક હોવાનું જણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ગોલ્ડ અને સિલ્વર માઈનિંગ કંપનીઓના શેર હજુ પણ ધાતુઓના વધેલા ભાવને સંપૂર્ણપણે પ્રતિબિંબિત કરી શક્યા નથી. જો કિંમતી ધાતુઓમાં તેજી ચાલુ રહેશે, તો માઈનિંગ સ્ટોક્સમાં તેજી વધુ તીવ્ર બની શકે છે.

10 / 11
કુલ મળીને, સોના અને ચાંદીમાં લાંબાગાળાની 'સુપર તેજી'ની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ અધવચ્ચે 30 ટકા સુધીનો ઘટાડો રોકાણકારોની ધીરજની કસોટી કરી શકે છે. આથી, સચોટ વ્યૂહરચના અને ધૈર્ય બંને ખૂબ જરૂરી રહેશે.

11 / 11

આ પણ વાંચો: ગોલ્ડ-સિલ્વરના ટ્રેડર્સને મોટી રાહત: MCX અને NSE એ વધારાનું માર્જિન હટાવ્યું, જાણો હવે ટ્રેડિંગ કેટલું સસ્તું થશે

Follow Us
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા

કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે

ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન

ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ

અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ

જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video

ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી

હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો

હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું

અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો

g clip-path="url(#clip0_868_265)">