AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market Breaking News : ટ્રમ્પનો ટેરિફ ગેરકાયદેસર જાહેર થતાં Nifty બન્યો રોકેટ, સોમવારે શેરબજાર પર રહેશે નજર

ગિફ્ટ નીફ્ટીમાં 200 પોઇન્ટથી વધુનો તેજ ઉછાળો નોંધાયો છે, જે મજબૂત બુલિશ મોમેન્ટમ દર્શાવે છે. વોલ્યુમ સાથેની ખરીદી અને ટેરિફ સંબંધિત સકારાત્મક સમાચારોએ બજારને નવો ચાર્મ આપ્યો

| Updated on: Feb 20, 2026 | 11:44 PM
Share
નીફ્ટી અને ગિફ્ટ નીફ્ટીમાં આવેલા તેજ ઉછાળાનું ચિત્રમાં સ્પષ્ટ રીતે દર્શન થાય છે. ટ્રેડિંગ વ્યૂ ચાર્ટ મુજબ, સાંજે 3:30 વાગ્યે નીફ્ટી 50 જે લેવલ પર બંધ થયો હતો, ત્યાંથી ગિફ્ટ નીફ્ટીમાં તીવ્ર ખરીદી જોવા મળી અને ભાવ સીધા ઉપર તરફ દોડ્યા.

1 / 6
ચાર્ટ અનુસાર, ગિફ્ટ નીફ્ટીમાં લગભગ 200થી 206 પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે, જે ટકાવારીમાં આશરે 0.80%થી વધુનો વધારો દર્શાવે છે. ભાવ લગભગ 25,575ના ઝોનમાંથી ઉછળી ને 25,780 – 25,850ના લેવલ સુધી પહોંચતા દેખાય છે, જે મજબૂત બુલિશ મોમેન્ટમ બતાવે છે.

2 / 6
આ ઉછાળામાં વોલ્યુમ પણ મહત્વપૂર્ણ છે. ચાર્ટમાં દર્શાવ્યા મુજબ અંદાજે 17 હજારથી વધુ વોલ્યુમ સાથે ભાવમાં વધારો થયો છે, જે દર્શાવે છે કે માત્ર શોર્ટ કવરિંગ નહીં પરંતુ નવી ખરીદી પણ બજારમાં આવી છે. વોલ્યુમ સાથેનો ઉછાળો ટ્રેન્ડને વધુ વિશ્વસનીય બનાવે છે.

3 / 6
ભારતીય સમય અનુસાર રાત્રે આશરે 8 વાગ્યે ટૅરિફ સંબંધિત સકારાત્મક સમાચાર આવ્યા બાદ બજારના ભાવનામાં ઝડપી ફેરફાર જોવા મળ્યો. આ સમાચાર પછી ગિફ્ટ નીફ્ટીમાં સતત ઉપર તરફ કેન્ડલ્સ બની, જે દર્શાવે છે કે બજારે આ સમાચારને પોઝિટિવ રીતે સ્વીકાર્યા છે.

4 / 6
આ સ્ક્રીનશોટ મુજબ, બપોરે 3:30 વાગ્યે GIFT Nifty નો લેવલ અંદાજે 25,580 આસપાસ હતો. ત્યારબાદ વૈશ્વિક બજારના સંકેતોને પગલે રાત્રે 11:30 વાગ્યા સુધી તેમાં વધારો નોંધાયો અને તે લગભગ 25,795 સુધી પહોંચ્યો. એટલે કે, 3:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધીમાં GIFT Nifty અંદાજે 215 પોઈન્ટ જેટલો વધ્યો, જે આગામી ટ્રેડિંગ સેશન માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે.

5 / 6
(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

6 / 6

US સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો ઝટકો, જાણવા માટે અહીં ક્લિક કરો..

Follow Us
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર

અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ

ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો

અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ

વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો

દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના

આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે

સુરત: શહેરમાં કાદવ કિચડથી સાંસદ પરેશાન
સુરત: શહેરમાં કાદવ કિચડથી સાંસદ પરેશાન
Trending Video: એક બાઈક પર ચાર પોલીસકર્મી, Video Viral થતા કપાયુ ચાલાન

g clip-path="url(#clip0_868_265)">