AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ સ્ટાર ભારતીય ક્રિકેટરોએ લીધા છૂટાછેડા, પૂર્વ ભારતીય કેપ્ટન એક નહીં બે વાર થયો પત્નીથી અલગ

મેદાન પર શાનદાર પ્રદર્શન માટે જાણીતા ક્રિકેટરોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવતા જ હોય છે, પરંતુ ભારતીય ક્રિકેટરોના વ્યક્તિગત જીવનમાં પણ અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે. કેટલીકવાર પ્રેમથી શરૂ થયેલા સંબંધો સમય સાથે તૂટી ગયા. અહીં એવા 10 જાણીતા ભારતીય ક્રિકેટરોની વાત કરીએ છીએ, જેઓએ લગ્નજીવનમાં પડકારોનો સામનો કરીને છૂટાછેડાનો રસ્તો પસંદ કર્યો.

| Updated on: Feb 21, 2026 | 6:40 PM
Share
ક્રિકેટરોના મેદાન પર ચેમ્પિયન કેટલાક સ્ટાર ભારતીય ક્રિકેટરો લગ્ન જીવનની પિચ પર જીવનસાથી સાથે ભાગીદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા હતા. જેમાં કેટલાકે બીજા લગ્ન  કરી નવો અધ્યાય શરુ કર્યો, તો એક પૂર્વ ક્રિકેટર બે વાર લગ્નજીવનમાં નિષ્ફળ રહ્યા.

1 / 12
ભારતીય સ્પિનર રાહુલ ચહરે તાજેતરમાં પત્ની ઈશાની સાથે છૂટાછેડાની જાહેરાત કરી. 9 માર્ચ 2022ના રોજ ગોવામાં થયેલા તેમના લગ્ન ચાર વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ તૂટી ગયા. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે સાત મેચ રમી ચૂકેલા ચહરે નિવેદન દ્વારા છૂટાછેડાની પુષ્ટિ કરી.

2 / 12
યુઝવેન્દ્ર ચહલે 2020 માં ડાન્સર ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા. બે વર્ષથી બંને અલગ રહેતા હતા અને અંતે સત્તાવાર રીતે સંબંધ સમાપ્ત કર્યો. અહેવાલો મુજબ, છૂટાછેડા કરાર હેઠળ ચહલ દ્વારા ભરણપોષણ ચૂકવવામાં આવ્યું છે.

3 / 12
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે 2024 માં તેમના અલગ થવાની પુષ્ટિ કરી. 2020 માં લોકડાઉન દરમિયાન થયેલા તેમના લગ્ન પછી 2023 માં ભવ્ય સમારોહ યોજાયો હતો. તેમ છતાં વ્યક્તિગત મતભેદોને કારણે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો.

4 / 12
શિખર ધવને 2012 માં આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. 2021 માં બંને અલગ થયા અને 2023 માં અદાલતે સત્તાવાર છૂટાછેડા મંજૂર કર્યા. અહેવાલો અનુસાર, સંબંધોમાં ઊભા થયેલા મતભેદો અને માનસિક તણાવ તેમના વિભાજનનું કારણ બન્યા.

5 / 12
દિનેશ કાર્તિકે 2007 માં નિકિતા વણજારા સાથે લગ્ન કર્યા, પરંતુ 2012 માં છૂટાછેડા થયા. આ ઘટના બાદ તેના જીવનમાં મોટો આંચકો લાગ્યો. બાદમાં તેણે સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કરીને નવા જીવનની શરૂઆત કરી.

6 / 12
મોહમ્મદ અઝહરુદ્દીને 1987 માં નૌરીન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 1996 માં છૂટાછેડા લીધા. બાદમાં તેણે અભિનેત્રી સંગીતા બિજલાની સાથે લગ્ન કર્યા, જે 2010 માં સમાપ્ત થયા. મોહમ્મદ અઝહરુદ્દીન બે વાર છૂટાછેડા લેતા ચર્ચામાં રહ્યા.

7 / 12
રવિ શાસ્ત્રીએ 1990 માં રીતુ સિંહ સાથે લગ્ન કર્યા હતા. 22 વર્ષ પછી 2012 માં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો. તેમના છૂટાછેડાનું ચોક્કસ કારણ જાહેર થયું ન હતું.

8 / 12
વિનોદ કાંબલીએ પોતાની પહેલી પત્ની નોએલા લુઈસ સાથે છૂટાછેડા લીધા હતા. બાદમાં તેણે એન્ડ્રીયા હેવિટ સાથે બીજા લગ્ન કર્યા. 2023 માં ફરીથી અલગ થવાના સમાચાર આવ્યા, પરંતુ બંનેએ અરજી પાછી ખેંચી સંબંધને તક આપી.

9 / 12
જવાગલ શ્રીનાથે 2007 માં પોતાની પહેલી પત્ની જ્યોત્સ્ના સાથે છૂટાછેડા લીધા. બાદમાં તેણે પત્રકાર માધવી પત્રાવલી સાથે લગ્ન કરીને જીવનમાં નવો અધ્યાય શરૂ કર્યો.

10 / 12
મનોજ પ્રભાકરે 2013 માં સંધ્યા સાથેના પોતાના લગ્નનો અંત લાવ્યો. તેના પર લગાવાયેલા આરોપો બાદ સંબંધ તૂટી ગયો. બાદમાં તેણે અભિનેત્રી ફરહીન સાથે લગ્ન કરી લીધા.

11 / 12
સફળતા અને પ્રસિદ્ધિ હોવા છતાં વ્યક્તિગત જીવનમાં પડકારો આવતાં જ હોય છે. કેટલાક ખેલાડીઓએ ફરીથી જીવનસાથી શોધી લીધા, જ્યારે કેટલાકે એકલતા સ્વીકારી નવી શરૂઆત કરી. (PC: PTI/X)

12 / 12
Follow Us
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી

"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો

ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી

નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો

સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video

ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ

મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત

ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી

તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે

g clip-path="url(#clip0_868_265)">