AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજના દિવસે ધનવર્ષાના યોગ, અટકેલા નાણાં પરત મળશે અને અજ્ઞાત સ્ત્રોતથી થશે મોટી આવક

આજનો દિવસ તમારા માટે આર્થિક રીતે ભાગ્યશાળી સાબિત થશે. લાંબા સમયથી ફસાયેલા નાણાં પરત મળવાની સાથે જ કોઈ અજ્ઞાત માર્ગેથી ધનલાભ થવાની સંભાવના છે. જો તમે તમારી જમા મૂડીને પરંપરાગત રીતે રોકાણ કરશો તો ભવિષ્યમાં મોટો ફાયદો મળી શકે છે.

| Updated on: Feb 22, 2026 | 6:01 AM
Share
મેષ રાશિ: આજે તમે બહારનું ખાવાનું વિચારી રહ્યાં છો તો ટાળો. આજના દિવસે તમને ધન લાભ થવાની પૂરેપૂરી સંભાવના છે, પરંતુ તેની સાથે તમારે દાન-પુણ્ય પણ કરવું જોઈએ કારણ કે તેનાથી તમને માનસિક શાંતિ મળશે. કોઈ જૂનો મિત્ર સાંજના સમયે ફોન કરીને જૂની યાદો તાજી કરી શકે છે. આજે તમે નવા વિચારોથી ભરપૂર રહેશો અને તમે જે કામો કરવા માટે પસંદ કરશો, તે તમને અપેક્ષા કરતા વધુ ફાયદો આપશે. આજના દિવસે તમારું વૈવાહિક જીવન એક વિશિષ્ટ તબક્કામાંથી પસાર થશે. તમારા જીવનસાથી માટે કોઈ શ્રેષ્ઠ વાનગી બનાવી શકે છે. (ઉપાય: ભૈરવ દાદાની પૂજા કરવાથી સ્વાસ્થ્યમાં લાભ થશે.)

1 / 12
વૃષભ રાશિ: આજે તમે રમતગમતમાં ભાગ લઈ શકો છો, જે તમને તંદુરસ્ત રાખશે. ઉતાવળમાં નિર્ણયો ન લો- ખાસ કરીને મહત્વના આર્થિક સોદામાં ભાવતાલ કરતી વખતે સાવધાની રાખવી. સાંજે મિત્રોનો સાથ આનંદદાયક રહેશે. આજે તમે તમામ સંબંધો અને સંબંધીઓથી દૂર રહીને પોતાનો દિવસ કોઈ એવી જગ્યાએ વિતાવવાનું પસંદ કરશો જ્યાં તમને શાંતિ મળે. જીવનસાથી સાથે આજનો દિવસ આરામદાયક રહેશે. વેપારીઓએ અટકેલી યોજનાઓને ફરીથી શરૂ કરવા માટે આજે વિચારવું જોઈએ. (ઉપાય: જમવા માટે કાંસાની થાળીનો ઉપયોગ કરવો પ્રેમ સંબંધો માટે શુભ રહેશે.)

2 / 12
મિથુન રાશિ: આજે તમારા ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. તમારે તમારા અટકેલા કાર્યોને પૂરા કરવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. બીજાને પ્રભાવિત કરવા માટે જરૂરિયાત કરતા વધુ ખર્ચ ન કરો. પારિવારિક વાતચીતમાં કુશળતા તમારો મજબૂત પક્ષ સાબિત થશે. જીવનસાથી સાથે આજની સાંજ ખરેખર કંઈક ખાસ રહેવાની છે. જ્યારે તમારા પરિવારના સભ્યો વીકેન્ડમાં તમને કંઈકને કંઈક કરવા માટે મજબૂર કરતા રહેશે પણ એ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. (ઉપાય: રજાના દિવસે જો તમે કંટાળી રહ્યા હોવ તો વહેતા પાણીની માછલીઓને ચણ (ખોરાક) ખવડાવો.)

3 / 12
કર્ક રાશિ: દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો. આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને આખો દિવસ તમારામાં ઊર્જા જળવાઈ રહેશે. લાંબા સમયથી અટકેલા નાણાં પાછા મળશે. તમારી ઉપયોગિતાની શક્તિને સકારાત્મક વિચારસરણી અને વાતચીત દ્વારા વિકસિત કરો, જેથી તમારા પરિવારના લોકોને લાભ થાય. તમને અને તમારા જીવનસાથીને કોઈ ખૂબ જ સુખદ સમાચાર સાંભળવા મળી શકે છે. જો આજે કંઈ ખાસ કરવાનું ન હોય, તો તમારા ઘરની વસ્તુઓને વ્યવસ્થિત કરીને તમે તમારી જાતને વ્યસ્ત રાખી શકો છો. (ઉપાય: ગાય ને ઘાસ ખવડાવવાથી પારિવારિક સુખમાં વધારો થશે.)

4 / 12
સિંહ રાશિ: તમારી જાતને શારીરિક વ્યાયામનો આનંદ લેવા દો, તમારા માતા-પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. એકાંતમાં સમય વિતાવવો સારો છે, પરંતુ જો તમારા મગજમાં કંઈક ચાલી રહ્યું હોય, તો લોકોથી દૂર રહેવાને બદલે કોઈ અનુભવી વ્યક્તિ સાથે તમારી પરેશાની વિશે વાત કરો. તમારો જીવનસાથી આજે ઊર્જા અને પ્રેમથી ભરપૂર છે. સિતારા સૂચવી રહ્યા છે કે કોઈ નજીકના સ્થળની મુસાફરી થઈ શકે છે. આ સફર મજેદાર રહેશે અને તમને તમારા પ્રિયજનોનો સાથ મળશે. (ઉપાય: એકમુખી રુદ્રાક્ષ સફેદ દોરામાં ધારણ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે.)

5 / 12
કન્યા રાશિ: આજે તમને દિવસના બીજા ભાગમાં આર્થિક રીતે ફાયદો થશે. પરિવાર સાથેની સામાજિક પ્રવૃત્તિઓ દરેકને ખુશ રાખશે. જીવનની જટિલતાઓને સમજવા માટે આજે તમે ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય વિતાવી શકો છો. જ્યારે તમારો જીવનસાથી તમામ મનભેદ ભૂલીને પ્રેમ સાથે તમારી પાસે ફરી આવશે, ત્યારે જીવન વધુ સુંદર લાગશે. સારા મિત્રો તમારો સાથ ક્યારેય છોડતા નથી, આ વાત આજે તમને સમજાઈ શકે છે. (ઉપાય: સારા સ્વાસ્થ્ય માટે મહાદેવજીની પૂજા કરવી.)

6 / 12
તુલા રાશિ: આજે જો તમે સૂઝબૂઝથી કામ લેશો, તો આજે વધારાનું ધન કમાઈ શકો છો. તમારા પ્રિયપાત્રને નજરઅંદાજ ન કરવું ઘરના કામ માં મદદ કરવું. તમે આજે તમારા બાળકોને સમયનો સદુપયોગ કરવાની સલાહ આપી શકો છો. તમારો જીવનસાથી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં તમારી મદદ કરી શકે છે, વ્યાપરીઓને ધંધામાં લાભ થશે. જીવનસાથી સાથે સાંજે ફરવા જઈ શકો છો. (ઉપાય: કૃષ્ણ ભગવાનની પૂજા કરવાથી પ્રેમ સંબંધો મજબૂત થશે.)

7 / 12
વૃશ્ચિક  રાશિ: આઉટડોર રમતો તમને આકર્ષિત કરશે- ધ્યાન અને યોગ તમને ફાયદો પહોંચાડશે. આજે તમને કોઈ અજ્ઞાત સ્ત્રોતથી પૈસા પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે. સામાજિક પ્રવૃત્તિઓ આનંદદાયક રહેશે, દિવસ સારો છે, બીજાની સાથે સાથે તમે પોતાના માટે પણ સમય કાઢી શકશો. ઘરથી દૂર રહેતા જાતકોને આજે પોતાના ઘરની ખૂબ યાદ સતાવશે. પોતાના મનને હળવું કરવા માટે તમે ઘરના સભ્યો સાથે લાંબા સમય સુધી વાત કરી શકો છો. (ઉપાય: એક નારિયેળ અને સાત બદામ કોઈપણ ધર્મસ્થાનમાં અર્પણ કરવાથી લવ લાઈફ સ્મૂધ ચાલશે.)

8 / 12
ધન રાશિ:  આજે રોકાણથી ફાયદો થઈ શકે છે. ઘરને સજાવવા ઉપરાંત બાળકોની જરૂરિયાતો પર પણ ધ્યાન આપો. બાળકો ઘરમાં ઉત્સાહ અને ખુશીઓની ભેટ લાવે છે. તમારી વાતચીતમાં મૌલિકતા રાખો, આજે પરિવાર સાથે ઉત્તમ ભોજનનો સ્વાદ માણવા મળશે – કોઈ સારી રેસ્ટોરન્ટમાં જવાનું થઈ શકે છે અને સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણી શકો છો. વિવાહિત લોકો એ એક બીજા ને સમય આપવું અને એક બીજાની વાતને મહત્વ આપવું.  (ઉપાય: વાદળી (Blue) રંગના વસ્ત્રો વધુ પહેરવાથી પ્રેમ સંબંધો સારા રહેશે.)

9 / 12
મકર રાશિ: બીજા સાથે ખુશીઓ વહેંચવાથી સ્વાસ્થ્ય વધુ ખીલી ઉઠશે. આર્થિક પક્ષ મજબૂત બનવાની પૂરેપૂરી સંભાવના છે. જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા, તો આજે તે પૈસા પાછા મળવાની અપેક્ષા છે. હિતકારી ગ્રહો એવા અનેક કારણો પેદા કરશે, જેના લીધે આજે તમે ખુશી અનુભવશો. દિલની વાતોને જુબાં પર લાવવી પણ જરૂરી છે, તેનાથી પ્રેમમાં ઊંડાણ આવે છે. પરિવાર સાથે કે જીવનસાથી સાથે બહાર ફરવા જઈ શકો છો. (ઉપાય: માછલીઓને ચણ (ખોરાક) નાખવાથી પ્રેમ સંબંધો સારા ચાલશે.)

10 / 12
કુંભ રાશિ: નવી અને સારી બાબતોને ગ્રહણ કરવા માટે તમારું મન ખુલ્લું રહેશે. આજે તમે કોઈની પણ મદદ લીધા વિના ધન કમાવવામાં સક્ષમ રહેશો. તમને પરિવારના સભ્યો અને મિત્રો સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે. જીવનની જટિલતાઓને સમજવા માટે આજે તમે ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય વિતાવી શકો છો. જીવનસાથી સાથે આજની સાંજ ખરેખર કંઈક ખાસ રહેવાની છે. શક્ય છે કે આજે તમને ઉત્તમ ભોજનનો સ્વાદ માણવા મળે – કોઈ સારી રેસ્ટોરન્ટમાં જવાનું થઈ શકે છે અને સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણી શકો છો. (ઉપાય: દિવ્યાંગોને રેવડી વહેંચવાથી પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે.)

11 / 12
મીન રાશિ: તમે પૈસા કમાઈ શકો છો, શરત એટલી જ કે તમે તમારી જમા મૂડી પરંપરાગત રીતે રોકાણ કરો. તમારા બાળકો માટે કંઈક ખાસ યોજના બનાવો. ખાતરી કરો કે તમારી યોજનાઓ વાસ્તવિક હોય અને તેને અમલમાં મૂકવી શક્ય હોય. આવનારી પેઢી આ ભેટ માટે તમને હંમેશા યાદ રાખશે. જે વસ્તુઓ તમારા માટે જરૂરી નથી તેના પર આજે તમે તમારો મોટાભાગનો સમય વેડફી શકો છો. ઘરમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે. (ઉપાય: મહાદેવની પૂજા કરવા થી સ્વાસ્થ્ય સારું રહેશે. )

12 / 12

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">