AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : જાણો કઈ પરિસ્થિતિઓમાં પત્ની તેના પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે ?

પત્ની તેની આજીવિકા માટે તેના પતિ પર નિર્ભર છે. આવી સ્થિતિમાં પત્ની છૂટાછેડા સમયે કોર્ટ પાસેથી ભરણપોષણ, વળતર વગેરેની માંગ કરી શકે છે. સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય છે કે, પત્નીને છુટાછેડા પછી પણ ભરણપોષણ મળી શકે છે.જો કોઈ મહિલા લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે અને આર્થિક રીતે નિર્ભર છે, તો તે ભરણપોષણની પણ માંગ કરી શકે છે.

| Updated on: Feb 21, 2025 | 9:39 AM
Share
કોણ ભરણપોષણ માંગી શકે છે?,પત્નીના અધિકારો, જો પત્ની પાસે પોતાની આવકનો સ્ત્રોત ન હોય તો તે તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે.કાનૂની જોગવાઈઓ જોઈએ તો,ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023ની કલમ 128 (અગાઉની CRPC કલમ 125)  પત્ની તેની આજીવિકા માટે પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે.હિન્દુ મેરેજ એક્ટ, 1955 (કલમ 24 અને 25)  પત્ની છૂટાછેડા પહેલા અને પછી ભરણપોષણ માંગી શકે છે.

1 / 7
તો ચાલો જાણીએ ભરણપોષણ શું હોય છે? ભરણપોષણનો અર્થ એ છે કે, પતિએ તેમની પત્ની અને બાળકોને જો તેઓ પોતાનો ખર્ચ પૂરો કરી શકતા ન હોય તો તેમને નાણાકીય સહાય પૂરી પાડવી પડશે. આ ભરણપોષણ નીચેની પરિસ્થિતિઓમાં લાગુ થઈ શકે છે,

2 / 7
કોર્ટે કહ્યું કે પત્નીને આવું ભથ્થું મળવું જોઈએ જેથી કરીને તે સન્માનજનક જીવન જીવી શકે.કોર્ટે આદેશ આપ્યો કે પતિ અને પત્ની બંનેએ તેમની આવક જાહેર કરવી પડશે જેથી ભથ્થું વાજબી હોય

3 / 7
 પતિ-પત્ની વચ્ચે ઝઘડા સામાન્ય છે, પરંતુ જ્યારે તેઓ કોર્ટમાં પહોંચે છે ત્યારે પરિસ્થિતિ બદલાઈ જાય છે. કોર્ટમાં પત્ની છૂટાછેડા અને અન્ય ઘણી બાબતોની સાથે પોતાના માટે ભરણપોષણની માંગ કરે છે. આવી સ્થિતિમાં પતિએ આ બધું કાયદા મુજબ પત્નીને આપવું પડે છે અને કોર્ટના આદેશ મુજબ તમામ બાબતો કરવાની હોય છે.  ભારતમાં ભરણપોષણ કાયદેસર રીતે લાગુ કરવા માટે વિવિધ જોગવાઈઓ અસ્તિત્વમાં છે, જે હવે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023 હેઠળ આવે છે. સુપ્રીમ કોર્ટના અનેક ઐતિહાસિક નિર્ણયોએ આ અધિકારને વધુ સ્પષ્ટ અને મજબૂત બનાવ્યો છે.

4 / 7
ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 કલમ 376 ( પહેલા IPC કલમ 125) છૂટાછેડા પછી પણ પત્નીને ભરણપોષણ મળશે. હિન્દુ મેરેજ એક્ટ, 1955 (સેક્શન 25) છૂટાછેડા પછી, પત્ની આજીવન ભરણપોષણ માંગી શકે છે.

5 / 7
કોર્ટ પતિની આર્થિક સ્થિતિ, પત્નીની જરૂરિયાતો, બાળકોના શિક્ષણ ખર્ચ, મોંઘવારી અને પતિની અન્ય જવાબદારીઓને ધ્યાનમાં રાખીને ભરણપોષણનો નિર્ણય કરે છે, જો પતિ ભથ્થું ન ચૂકવે તો પત્ની અને બાળકો કોર્ટમાં જઈને અરજી દાખલ કરી શકે છે અને પતિની મિલકત જપ્ત કરી શકાય છે.કોર્ટે કહ્યું કે, પતિએ સમયસર ભથ્થું ચૂકવવું પડશે, નહીં તો તે જેલ પણ જઈ શકે છે.

6 / 7
ભારતમાં 2023માં જૂના ફોજદારી કાયદાઓને બદલીને ત્રણ નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે,ભરણપોષણ મહિલાઓ અને બાળકોના આર્થિક અધિકારોનું રક્ષણ કરે છે. નવા BNS 2023 અને BNSS 2023 કાયદા હેઠળ મહિલાઓ અને બાળકોના અધિકારોને વધુ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. જો કોઈ મહિલા અથવા બાળકને ભરણપોષણ ભથ્થું ન મળતું હોય, તો તેઓ કોર્ટમાં અરજી કરી શકે છે અને તેમના અધિકારો મેળવી શકે છે.

7 / 7

ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">