માર્કેટમાં આવી અવનવી રાખડીઓ, Raksha Bandhan પર પોતાના ભાઈના હાથ પર બાંધો આ લેટેસ્ટ ડિઝાઈનની રાખડીઓ

Raksha Bandhanએ ભાઈ-બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર છે. જો તમે તમારા ભાઈને કેવી રાખડી બાંધવી એ વાતની મૂંઝવણમાં હોય તો અહીં જાણી લો અવનવી રાખડીઓ વિશે.

Aug 08, 2022 | 11:32 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Aug 08, 2022 | 11:32 PM

11 ઓગસ્ટના રોજ ધામધુમથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. ચાલો જાણીએ માર્કેટમાં ટ્રેડિંગ થયેલી કેટલીક રાખડીઓ વિશે.

1 / 6
બ્રેસ્લેટ રાખડી - આવી રાખડી લાંબા સમય સુધી રહે છે. જો તમારા બજેટમાં હોય તો તમે સોના, ચાંદી કે આર્ટિફિશયલ ડિઝાઈનવાળી બ્રેસ્લેટ રાખડી ખરીદી શકો છો. (Photo Credit: FlowerAura)

2 / 6
સ્ટોનવાળી રાખડી - અલગ અલગ રંગના સ્ટોનવાળી રાખડી ખુબ જ ભાઈના હાથ પર વધારે સુંદર લાગશે. માર્કેટમાં તમને આવી ઘણી રાખડી જોવા મળશે.(Photo Credit: IGP.com)

3 / 6
ભગવાનની આકૃતિવાળી રાખડી- માર્કેટમાં હાલમાં ગણેશ , સ્વાસ્તિક અને મોરપંખવાળી રાખી ટ્રેન્ડમાં છે. (Photo Credit: NBT)

4 / 6
રુદ્રાક્ષવાળી રાખડી -  રુદ્રાક્ષ હિન્દૂ ઘર્મના ભગવાન શિવનું પ્રતિક છે. ભાઈના હાથમાં રુદ્રાક્ષવાળી રાખડી બાંધવાથી તેના પર હંમેશા ભગવાન શિવની કૃપા બની રહેશે. (Photo Credit: Rakhiz.com)

5 / 6
બાળકો માટે રાખડી - બાળકો માટે આ તહેવાર ખાસ હોય છે. વડીલો આ તહેવારનું મહત્વ પોતાની આવનારી પેઢીને સમજાવે છે. તેવામાં બાળકોની પસંદની રાખડી હાલ ટ્રેન્ડમાં છે. બાળકોને ગમતા કાર્ટૂન છોટા ભીમ, સ્પાઈડર મેન અને મિક્કી માઉસ વાળી રાખડી બાળકો માટે લઈ શકાય. (Photo Credit: rakhibazaar)

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati