AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs MI 2026 : કોલકાતા નાઈટ રાઈડર્સની શાનદાર જીત સાથે પ્લેઓફ માટેની દાવેદારી મજબૂત!

IPL 2026ની 65મી મેચમાં (20મે), કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટથી હરાવ્યું. આ મેચ કોલકાતા માટે પ્લેઓફની રેસમાં મહત્વપૂર્ણ હતી અને તેઓ ટોપ-4ના સ્થાન માટે હજુ પણ રેસમાં છે.

| Updated on: May 21, 2026 | 8:08 AM
Share
કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2026ની 65મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટથી હરાવ્યું.  ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં કોલકાતાએ બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું. કોલકાતા નાઈટ રાઈડર્સે મેચ 4 વિકેટથી જીતી લીધી હતી.

1 / 7
KKRની પ્લેઓફની આશા હજુ પણ જીવંત છે. પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સ ફક્ત 147 રન જ બનાવી શક્યું. જવાબમાં KKR એ 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું.

2 / 7
આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત નબળી રહી. ટીમે શરૂઆતની ઓવરોમાં જ વિકેટ ગુમાવી દીધી હતી. જેના કારણે બેટિંગ પર દબાણ આવ્યું હતું. રાયન રિકેલ્ટન અને રોહિત શર્મા મોટી ઇનિંગ્સ રમી શક્યા નહીં. રાયન રિકેલ્ટને 7 બોલમાં 6 રન બનાવ્યા હતા, જ્યારે રોહિત શર્મા 13 બોલમાં ફક્ત 15 રન બનાવી શક્યો.

3 / 7
સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. નમન ધીર ઝીરો પર આઉટ થયો હતો. જોકે કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઇનિંગ્સને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો અને 26 રન બનાવ્યા. અંતે, કોર્બિન બોશ મોટા શોટ મારીને 32 રન પર નોટ આઉટ રહ્યો.

4 / 7
કોલકાતાના બોલરોએ સતત દબાણ જાળવી રાખ્યું હતું જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સ 20 ઓવરમાં માત્ર 147 રન સુધી પહોંચી શકી.

5 / 7
કોલકાતાની બોલિંગ સારી રહી હતી. સુનીલ નારાયણે 4 ઓવરમાં માત્ર 13 રન આપીને 1 વિકેટ લીધી હતી. સૌરભ દુબે, કેમેરોન ગ્રીન અને કાર્તિક ત્યાગીએ મહત્વપૂર્ણ વિકેટ લીધી અને મુંબઈને મોટો સ્કોર કરતા અટકાવ્યું. 3ને ખેલાડીઓએ 2-2 વિકેટ લીધી હતી.

6 / 7
148 રનના સ્કોરનો પીછો કરતા કોલકાતાએ સાવધાનીપૂર્વક શરૂઆત કરી હતી. કેપ્ટન અજિંક્ય રહાણેએ 17 બોલમાં 21 રન બનાવી ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. ત્યારબાદ મનીષ પાંડેએ બેટિંગ કરતા 33 બોલમાં 45 રન બનાવ્યા હતા. રોવમેન પોવેલે 30 બોલમાં 40 રનની આક્રમક ઇનિંગ રમી. KKRએ 18.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું.

7 / 7

આ પણ વાંચો, Breaking News: MS ધોની અમદાવાદમાં ટીમ સાથે જોવા નહીં મળે, ગુજરાત સામેની મેચના એક દિવસ પહેલા ઘરે પરત ફર્યો

Follow Us
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક

ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન

જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video

વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ

આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'

રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'

ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો

અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">