AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kachchh : પ્લાસ્ટિક મુક્ત ગામડા બનાવવા માટે કચ્છી મહિલાની ખાસ ઝુંબેશ, જુઓ Photos

સ્વચ્છતા અભિયાનની ઉજવણીના ભાગરૂપે 2જી ઓક્ટોબરને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. સ્વચ્છ ભારતના મિશન તરફ આપણે અગ્રેસર બની રહ્યા છે, ત્યારે કચ્છના ભુજ પાસે આવેલા અવધનગરમાં રહેતા રાજીબેન વણકરનો પણ સિંહફાળો છે. રાજીબેને ગામડાઓને પ્લાસ્ટિકના કચરાથી મુક્ત કરવા અભિયાન હાથ ધર્યું છે અને એક આત્મનિર્ભર મહિલા તરીકે માત્ર ગુજરાત જ નહીં પરંતુ વિદેશમાં પણ નામ રોશન કર્યું છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 1:42 PM
Share
સ્વચ્છતા અભિયાનની ઉજવણીના ભાગરૂપે 2જી ઓક્ટોબરને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે

1 / 5
સ્વચ્છ ભારતના મિશન તરફ આપણે અગ્રેસર બની રહ્યા છે, ત્યારે કચ્છના ભુજ પાસે આવેલા અવધનગરમાં રહેતા રાજીબેન વણકરનો પણ સિંહફાળો છે

2 / 5
રાજીબેને ગામડાઓને પ્લાસ્ટિકના કચરાથી મુક્ત કરવા અભિયાન હાથ ધર્યું છે અને એક આત્મનિર્ભર મહિલા તરીકે માત્ર ગુજરાત જ નહીં પરંતુ વિદેશમાં પણ નામ રોશન કર્યું છે

3 / 5
50 વર્ષીય રાજીબેન વણકર પ્લાસ્ટિકના કચરાને પ્રોસેસ કરીને તેમાંથી શોપિંગ બેગ, મોબાઇલ કવર, પર્સ સહિતની વસ્તુઓ બનાવીને વાર્ષિક રૂ.15 લાખનું ટર્નઓવર કરે છે

4 / 5
આ કામગીરીમાં 50 બહેનો પણ જોડાઈ છે, જેઓ કટિંગથી લઇને ઉત્પાદોના નિર્માણની વિવિધ કામગીરી કરે છે અને રોજગારી મેળવે છે

5 / 5
g clip-path="url(#clip0_868_265)">