AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડતાલમાં જલ ઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમપૂર્વક ઉજવાયો, જુઓ Photos

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સહિતના મંદિરોમાં એકાદશીના રોજ જલ ઝીલણી એકાદશીનો ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાયો. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સાત દિવસથી બિરાજમાન વિઘ્નહર્તા ગણપતિ દાદાની વાજતે-ગાજતે વિર્સજન યાત્રા યોજાઈ.

Dharmendra Kapasi
| Edited By: | Updated on: Sep 26, 2023 | 8:06 PM
Share
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સહિતના મંદિરોમાં એકાદશીના રોજ જલ ઝીલણી એકાદશીનો ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાયો

1 / 5
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સાત દિવસથી બિરાજમાન વિઘ્નહર્તા ગણપતિ દાદાની વાજતે-ગાજતે વિર્સજન યાત્રા યોજાઈ

2 / 5
એકાદશીના શુભદિને રાકેશપ્રસાદજી મહારાજ, પૂ.લાલજી મહારાજ તથા જલ ઝીલણી મહોત્સવના યજમાન દ્વારા શ્રીહરિકૃષ્ણ તથા ગણપતિદાદાનું પૂજન કરાયું

3 / 5
પૂજન-આરતી બાદ વાજતે ગાજતે શણગારેલા ટ્રેક્ટરમાં ગણપતિ દાદાની વિસર્જન યાત્રા તથા જલઝીલણી એકાદશીની શોભાયાત્રા નીકળી હતી

4 / 5
આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભક્તોએ ગોમતી નદીમાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવી હતી અને રંગેચંગે આ કાર્યક્રમનું સમાપન થયું હતું

5 / 5
g clip-path="url(#clip0_868_265)">