AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC આપી રહ્યું છે દુબઈ ફરવાનો મોકો, બુર્જ ખલીફા જોવા માટે આ રીતે કરો બુકીંગ

IRCTC Special Dubai Tour Package: ભારતીય રેલ્વે મુસાફરોને ઘણા ખાસ સ્થળોની મુલાકાત લેવાની તક આપવા માટે પેકેજ લાવતી રહે છે. ગોવા, માલદીવ્સ અને નેપાળથી દેશના અન્ય સુંદર સ્થળો માટે ટૂર પ્લાન રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ હવે ભારતીય રેલ્વે મુસાફરોને દુબઈની સફર પર લઈ જવાની યોજના બનાવી રહી છે. જો તમે પણ ક્યારેય દુબઈ જવાનું સપનું જોયું હોય તો આ પેકેજની મદદથી આ સપનું પૂરું થઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2023 | 6:15 PM
Share
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનના આ પેકેજ હેઠળ તમે દુબઈના વિવિધ સ્થળોની મુલાકાત લઈ શકો છો. આ પેકેજમાં તમને રહેવા, ભોજન, મુસાફરી અને ફ્લાઇટ ટિકિટની સુવિધા આપવામાં આવશે. આ પેકેજ 5 દિવસ અને 4 રાતનું છે અને આ પેકેજ 11 માર્ચથી શરૂ થઈ રહ્યું છે, જે 15 માર્ચ સુધી રહેશે. આવો જાણીએ આ પેકેજ હેઠળ તમને અન્ય કઈ કઈ ખાસ વસ્તુઓ મળી રહી છે.

1 / 5
જો તમે દુબઈના આ પેકેજની લેવા ઈચ્છો છો, તો IRCTCની વેબસાઈટ અથવા મુખ્ય રેલવે સ્ટેશનો પર હાજર IRCTC ઓફિસ પર જઈને બુકિંગ કરાવી શકાય છે. જો કે, તમારી પાસે કેટલાક દસ્તાવેજો હોવા જોઈએ.

2 / 5
એન્ટ્રી ડેટથી 6 મહિના માટે માન્ય પાસપોર્ટની JPEG ફોર્મેટમાં કલર સ્કેન કરેલી કોપી હોવી જોઈએ. પાન કાર્ડ, કેટલાક નવા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને આધારની જરૂર પડી શકે છે.

3 / 5
જો તમે દુબઈ જવા માટે આ પ્લાન લો છો તો એક વ્યક્તિનું પેકેજ ભાડું 101800 રૂપિયા હશે. બે થી ત્રણ વ્યક્તિઓ માટે પેકેજ ભાડું રૂ.85,100 રહેશે. બેડ સાથેના બાળકનું ભાડું 84400 રૂપિયા અને બેડ વગરનું ભાડું 73300 રૂપિયા છે.

4 / 5
આ પેકેજમાં રેલવે દ્વારા મુસાફરોને કેટલીક વસ્તુઓ આપવામાં આવશે નહીં. તેમાં એરપોર્ટ ટેક્સ અથવા ફ્યુઅલ સરચાર્જમાં કોઈપણ પ્રકારનો વધારો, રેલવે દ્વારા માત્ર ફિક્સ્ડ ફૂડ આપવામાં આવશે. ડ્રાઈવર અને ગાઈડ માટે કોઈપણ પ્રકારની ટીપ્સ અથવા કોઈપણ પ્રકારનો વ્યક્તિગત ખર્ચ રેલવે દ્વારા આપવામાં આવશે નહીં.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">