AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હેટ્રિકથી લઈને વર્લ્ડ કપ સુધી પહોચનારી સ્પી ક્રિકેટની ‘સ્પીડ ગન’નો જુઓ પરિવાર

કોણ છે નંદની શર્મા? જેમનું નસીબ WPL દ્વારા બદલાઈ ગયું? આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા વિના T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બની છે. ઉત્તર પ્રદેશ સાથે તેનું ખાસ કનેક્શન છે.

| Updated on: Jun 22, 2026 | 7:05 AM
Share
કોણ છે નંદની શર્મા? મહિલા પ્રીમિયર લીગ 2026ની સ્ટાર ખેલાડીને પ્રથમ વખત મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી છે. આજે આપણે નંદની શર્માના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

1 / 11
નંદની શર્માનો જન્મ 20 સપ્ટેમ્બર 2001ના રોજ ચંદીગઢમાં થયો છે. WPL 2026માં દિલ્હી કેપિટલ્સ માટે 10 મેચ રમી હતી.નંદની શર્મા વુમન્સ મહિલા ક્રિકેટ ટીમનો ભાગ છે.

2 / 11
નંદની શર્માનો પરિવાર જુઓ

નંદની શર્માનો પરિવાર જુઓ

3 / 11
બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ રહેલી ટુર્નામેન્ટ માટે ટીમમાં અનકેપ્ડ ફાસ્ટ બોલર નંદની શર્માનો પણ સમાવેશ કર્યો છે, જેમણે આ વર્ષની શરૂઆતમાં મહિલા પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

4 / 11
ઓક્શન દરમિયાન માત્ર 20 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કરાયેલી નંદનીએ 10 મેચમાં 17 વિકેટ લીધી હતી.તે ડીસી માટે ટુર્નામેન્ટ દરમિયાન પાંચ વિકેટ અને હેટ્રિક લેનારી પ્રથમ ભારતીય બોલર બની હતી.

5 / 11
આ વર્ષે ફેબ્રુઆરીમાં બેંગકોકમાં યોજાયેલી મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ભારતીય ટીમનો પણ ભાગ હતી.

6 / 11
 ચંદીગઢની 24 વર્ષીય ફાસ્ટ બોલર નંદની શર્માએ WPLમાં પોતાની ઘાતક બોલિંગ અને ઐતિહાસિક હેટ્રિકથી બધાને પ્રભાવિત કર્યા હતા.

7 / 11
પોતાના પરિવારના સમર્થન, પોતાની મહેનત અને વેંકટેશ પ્રસાદ જેવા કોચના માર્ગદર્શનથી, નંદની હવે ભારતીય ટીમની નવી "સ્પીડ ગન" બની ગઈ છે.

8 / 11
 પિતાએ પોતાની દીકરી નંદની શર્માની ક્રિકેટ કારકિર્દી બનાવવા માટે કોઈ કસર છોડી નહીં. હવે, તેમણે ક્રિકેટની દુનિયામાં પોતાને સાબિત કરી દીધી છે.

9 / 11
નંદનીએ ઘરેલુ ક્રિકેટમાં ચંદીગઢ મહિલા ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે અને ઉત્તર ઝોન મહિલા ટીમ માટે આંતર-ઝોનલ મેચ પણ રમી છે.

10 / 11
આ સમય દરમિયાન, તેમણે પોતાને એક ઉભરતી ઝડપી બોલર તરીકે સ્થાપિત કરી છે.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો

દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત

રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર

વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી

બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો

g clip-path="url(#clip0_868_265)">