AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

17 August 2026 રાશિફળ: નોકરી, ધંધા અને સગાઈ-સંબંધો માટે આજનો દિવસ કેવો રહેશે, જુઓ

ધન, સ્વાસ્થ્ય, કારકિર્દી અને કૌટુંબિક જીવન ક્ષેત્રે આજના ગ્રહો તમારા માટે કેવા સંકેતો આપી રહ્યા છે? જાણો મેષથી મીન સુધીનું તમામ રાશિઓનું આજનું રાશિફળ.

17 August 2026 રાશિફળ: નોકરી, ધંધા અને સગાઈ-સંબંધો માટે આજનો દિવસ કેવો રહેશે, જુઓ
Image Credit source: Tv9Gujarati
| Updated on: Aug 17, 2026 | 8:05 AM
Share

આજનું રાશિફળ: શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને સ્વાસ્થ્યની સાવચેતી સાથે જુઓ આજનું રાશિફળ. પ્રેમી યુગલો માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો અહીં.

મેષ રાશિ:

આજે કાર્યક્ષેત્રમાં નવી તકો પ્રાપ્ત થશે અને તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. લાંબા સમયથી અટવાયેલા નાણાકીય કામો ઉકેલાતા આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નોકરીમાં ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે.

વૃષભ રાશિ:

આજે પરિવાર સાથે વિતાવેલો સમય મન પ્રફુલ્લિત રાખશે. આર્થિક લાભ માટે નવી યોજનાઓ ઘડી શકશો, પરંતુ કોઈપણ મોટા નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ લેવી. વ્યાપાર ક્ષેત્રે ભાગીદારો સાથે સુમેળ જળવાઈ રહેશે.

મિથુન રાશિ:

ક્ષેત્રમાં તમારું કૌશલ્ય અને બુદ્ધિમત્તા લોકોનું ધ્યાન ખેંચશે. મિત્રો સાથેની મુલાકાતથી મન પ્રસન્ન રહેશે અને નવો ઉત્સાહ મળશે. સંતાન પક્ષ તરફથી સંતોષકારક સમાચાર મળી શકે છે.

કર્ક રાશિ:

આજે ભાવનાઓમાં વહીને નિર્ણય લેવાથી દૂર રહેવું. વ્યાપાર ક્ષેત્રે નવા કરાર થવાની પ્રબળ શક્યતા છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. જીવનસાથી સાથે કોઈ વાતે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.

સિંહ રાશિ:

આજે તમારો પ્રભાવ અને પ્રતિષ્ઠા વધશે. અટકેલા સરકારી કામો સરળતાથી ઉકેલાઈ જશે. આર્થિક દ્રષ્ટિએ દિવસ લાભદાયી રહેશે, જૂના રોકાણમાંથી સારું વળતર મળી શકે છે. ઓફિસમાં સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે.

કન્યા રાશિ:

આજે મહેનતનું યોગ્ય પરિણામ મળશે અને નવી શીખવાની તક પ્રાપ્ત થશે. કારકિર્દી ક્ષેત્રે ફેરફાર કરવા માટે દિવસ સારો છે. શેરબજાર કે રોકાણના મામલે સમજી-વિચારીને આગળ વધવું.

તુલા રાશિ:

આજે કલા અને સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે દિવસ શ્રેષ્ઠ રહેશે. વેપારમાં નવી ભાગીદારીથી ભવિષ્યમાં મોટો ફાયદો થઈ શકે છે. દાંપત્યજીવનમાં નિકટતા વધશે.

વૃશ્ચિક રાશિ:

આજે ગુસ્સા અને વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે, નહીંતર બિનજરૂરી વિવાદ થઈ શકે છે. નોકરીમાં સહકર્મીઓ સાથે તાલમેલ જાળવી રાખવો. વિદેશ સંબંધિત કાર્યોમાં પ્રગતિ જોવા મળશે.

ધન રાશિ:

આજે આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યો પ્રત્યે રુચિ વધશે. નવા વિચારો અને સકારાત્મક ઉર્જાથી તમારો દિવસ સારો રહેશે. નાણાકીય દ્રષ્ટિએ ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે.

મકર રાશિ:

આજે કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે. પ્રોપર્ટી કે જમીન-મકાનના કાર્યોમાં સફળતા મળી શકે છે. પિતા અને વડીલોના આશીર્વાદ તમારી સાથે રહેશે.

કુંભ રાશિ:

આજે તમારા ભાગ્યના સિતારા બુલંદ રહેશે, અટકેલા કામોમાં ગતિ આવશે. લાંબા અંતરની યાત્રાનો યોગ બની રહ્યો છે જે લાભદાયી રહેશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો મજબૂત બનશે. નવી યોજનાઓ શરૂ કરવા માટે સમય ઉત્તમ છે.

મીન રાશિ:

આજે ભાગ્યનો સાથ મળવાથી મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂરા થશે. નાણાકીય રોકાણ માટે દિવસ ઉત્તમ રહેશે. ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર મળશે.

નોંધ:

અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Follow Us
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
g clip-path="url(#clip0_868_265)">