Ahmedabad થી Surat આ ટ્રેનનો લાભ ઉઠાવો, સવારે 10 વાગ્યા પહેલા પહોંચો, આટલી દોડે છે ટ્રેન

Amedabad-Surat Morning Train : અમદાવાદ રહેતા જે લોકો વહેલી સવારે એટલે કે 10 વાગ્યાની આજુબાજુ સુરત પહોંચવું છે, તેમના માટે અમે અહીં ટ્રેનનું લિસ્ટ લઈને આવ્યા છીએ. આ ટ્રેન તમને સુરતની સાથે-સાથે વડોદરા પણ સૂરજ ઉગતાની સાથે જ પહોંચાડશે.

| Updated on: Jun 17, 2024 | 2:42 PM
ટ્રેન નંબર- 22473 બાંન્દ્રા ટર્મિનસ સુપર ફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદ સવારે 04:10 વાગ્યે પહોંચે છે. જે બિકાનેરથી ઉપડે છે. અમદાવાદ આ ટ્રેન 10 મિનિટનો સ્ટોપ કરે છે. ત્યાર બાદ નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત સ્ટોપેજ લે છે. આ ટ્રેન વિકલી ચાલે છે એટલે કે મંગળવારે જ ચાલે છે. આ ટ્રેન તમને 07:51 વાગ્યે સુરત પહોંચાડશે.

1 / 5
ટ્રેન નંબર- 12934 કર્ણાવતી એક્સપ્રેસ અમદાવાદથી મુંબઈ ચાલે છે. આ ટ્રેન અઠવાડિયાના સાતેય વારે ચાલે છે. અમદાવાદથી 05:00 વાગ્યે ઉપડે છે અને 08:08 કલાકે સુરત પહોંચાડે છે. આ ટ્રેન 06:28 વાગ્યે વડોદરા પહોંચાડે છે. નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ સ્ટોપ કરે છે.

2 / 5
ટ્રેન નંબર- 20908 સયાજીનગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ ભુજથી દાદર સુધી ચાલે છે. આ ટ્રેન અમદાવાદ 05:20 વાગ્યેથી ઉપડે છે અને સુરત 09:50 કલાકે પહોંચાડે છે. આ ટ્રેન વડોદરા 07:25 એ પહોંચાડે છે. સયાજીનગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ દરરોજ ચાલે છે.

3 / 5
ટ્રેન નંબર- 82902 મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ અમદાવાદથી મુંબઈ સુધી ચાલે છે. આ ટ્રેન ગુરુવારે સિવાય દરેક વારે ચાલે છે. અમદાવાદથી 06:40 એ ઉપડતી આ ટ્રેન સુરત 09:25 એ પહોંચાડે છે. આ સુપરફાસ્ટ ટ્રેનમાં નડિયાદ, વડોદરા, ભરુચ અને સુરત સ્ટેશન આવે છે. વડોદરા આ ટ્રેન 07:54 વાગ્યે પહોંચે છે.

4 / 5
(આ માહિતી ન્યૂઝ લખાય છે ત્યાં સુધીના ટાઈમ-ટેબલ અપડેટના આધારે છે. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા એકવાર ઓફિશિયલી સાઈટ પર શેડ્યુલ ચેક કરો.)

5 / 5

Latest News Updates

Follow Us:
આ 3 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે મોટી સફળતા મળવાના સંકેત

રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, બેઠકમાં લેવાયો નિર્ણય

રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video

રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video

મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video

પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ

હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ

પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા

ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો

ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો

g clip-path="url(#clip0_868_265)">