AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તર ગુજરાતનો જાણીતો ચહેરો છે ઋષિકેશ પટેલ, જુઓ પરિવારમાં કોણ કોણે છે

રાજ્યના નવા મંત્રીમંડળના તમામ મંત્રીઓએ શપથ લઈ ચૂક્યા છે. નવા મંત્રી મંડળમાં પ્રફુલ પાનસેરિયા, કુંવરજી બાવળીયા, ઋષિકેશ પટેલ, પુરસોત્તમ સોલંકીએ રિપીટ થયા છે.ઋષિકેશ ગણેશભાઈ પટેલના પરિવાર વિશે જાણીશું.

| Updated on: Nov 10, 2025 | 6:49 AM
Share
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં દરેક પ્રધાનોને ખાતાની ફાળવણી કરી છે. જેમાં ઋષિકેશ પટેલને ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગની જવાબદારી મળી છે.

1 / 12
તો આજે આપણે ઋષિકેશ પટેલના પરિવાર તેમજ રાજકીય સફર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો કરીશું. તો જુઓ ઋષિકેશ પટેલના પરિવારમાં કોણ કોણ છે.

2 / 12
ઋષિકેશ ગણેશભાઈ પટેલના પરિવાર વિશે જાણો

ઋષિકેશ ગણેશભાઈ પટેલના પરિવાર વિશે જાણો

3 / 12
ઋષિકેશ ગણેશભાઈ પટેલ ગુજરાતના એક ભારતીય રાજકારણી છે . તેઓ ગુજરાત સરકારમાં વર્તમાન કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે . તેઓ ગુજરાત વિધાનસભામાં મહેસાણા જિલ્લાના વિસનગર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

4 / 12
ઋષિકેશ પટેલે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. ઋષિકેશ પટેલ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સભ્ય છે.તેમણે મહેસાણા જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી છે.

5 / 12
ઋષિકેશ પટેલે વિસનગર સ્થિત એપીએમસીના અધ્યક્ષ તરીકે સેવા આપી છે. તેમણે ગુજરાત વિધાનસભાની 12મી (2007-2012), 13મી (2012-2017) અને 14મી (2017-2022) વિધાનસભા માટે સભ્ય તરીકે સેવા આપી છે અને વિસનગર મતવિસ્તારમાંથી 15મી (2022 થી) વિધાનસભામાં સેવા આપી રહ્યા છે.

6 / 12
તેઓ ભૂપેન્દ્ર પટેલ મંત્રાલયમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, અને સપ્ટેમ્બર 2021માં જળ સંસાધન અને પુરવઠા મંત્રાલયો.

7 / 12
15મી ગુજરાત વિધાનસભા માટે 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ વિસનગરથી ફરીથી ચૂંટાયા અને ભૂપેન્દ્ર પટેલ મંત્રાલયમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.

8 / 12
મંત્રીમંડળમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, તબીબી શિક્ષણ, કાયદો અને ન્યાય અને સંસદીય બાબતોનો સમાવેશ થાય છે.

9 / 12
 તમને જણાવી દઈએ કે, ઋષિકેશ પટેલ ઉત્તર ગુજરાતનો જાણીતો ચહેરો છે. તેઓ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી આવે છે. તેનો મતવિસ્તાર વિસનગર,મહેસાણા છે.

10 / 12
હવે આપણે જાણીએ કે, ઋષિકેશ પટેલે અત્યારસુધી કયું કયું પદ સંભાળી ચૂક્યા છે.

11 / 12
તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી, તબીબી શિક્ષણ મંત્રી, કાયદા અને ન્યાય મંત્રી, સંસદીય બાબતોન મંત્રી, જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી તરીકેનો કાર્યભાળ 16 સપ્ટેમબર 2021 થી 11 ડિસેમ્બર 2022 સુધીનો રહ્યો હતો.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન

બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ

ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત

વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા

અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી

કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?

અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video

સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video

સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?

g clip-path="url(#clip0_868_265)">