AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyundai Aura, i20 સહિતની આ કાર પર મળી રહ્યું છે 4 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

Hyundai તેની ઘણી કાર પર મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે નવી Hyundai કાર ખરીદવા માગો છો, તો તમે 10,000થી 4 લાખ રૂપિયા બચાવી શકો છો. આ ઓફર્સ વર્ષ 2023 અને 2024માં ઉત્પાદિત મોડલ પર લાગુ છે. જાણો કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

| Updated on: Mar 11, 2024 | 5:24 PM
Share
Hyundai Alcazarના પેટ્રોલ અને ડીઝલ મોડલ પર 15 હજાર રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 20 હજાર રૂપિયાની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. તો tucsonના પેટ્રોલ મોડલ પર 50 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને ડીઝલ મોડલ પર 2 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે.

1 / 6
Hyundai Venueના 2024 મોડલ અને સ્પેશિયલ વેરિઅન્ટ્સ પર રોકડ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે. ખરીદનારને 30 હજાર રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 25 હજાર રૂપિયાની એક્સચેન્જ વેલ્યુ મળી રહી છે. આ જ ઓફર વેન્યુના 2023 મોડલ પર પણ આપવામાં આવી રહી છે.

2 / 6
Hyundai Aura CNGના તમામ વેરિયન્ટ પર કુલ 33 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Auraના પેટ્રોલ અને ડિઝલ મોડલ્સ પર 10,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ પણ ઓફર આપવામાં આવી રહી છે. આ ઓફર 2023 અને 2024 બંને મોડલ માટે છે.

3 / 6
Grand i10 Nios (2024 મોડલ)ના મેન્યુઅલ અને નોન-CNG વેરિઅન્ટ્સ પર રૂ. 28,000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેના ઓટોમેટિક મોડલ્સ પર 18 હજાર રૂપિયા અને CNG મોડલ્સ પર 43 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

4 / 6
નવી Hyundai i20 પર 15,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અને i20 N લાઇન પર 20,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો જૂના i20 N Line મોડલ પર 60 હજાર રૂપિયા સુધીની બચત કરી શકાય છે.

5 / 6
તમને જણાવી દઈએ કે Hyundai માર્ચ મહિના દરમિયાન પોતાની ઇલેક્ટ્રિક કાર Hyundai Kona EV પર 4 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. (Image : Hyundai)

6 / 6
g clip-path="url(#clip0_868_265)">