AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામલલ્લાના આશીર્વાદ લેવા અયોધ્યા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, આ રીતે પ્લાન બનાવો

સરયુ નદીના તટ સ્થિત અયોધ્યા દેશનું સૌથી લોકપ્રિય પર્યન સ્થળોમાનું એક છે. આ દેશનું પ્રાચીન અને ધાર્મિક સ્થળ હોવાની સાથે દેશ અને દુનિયાના ભક્તોને પોતાને તરફ આકર્ષે છે, તો ચાલો આજે તમને જણાવીએ કે, અયોધ્યામાં કઈ રીતે જઈ શકો છો અને ખર્ચો કેટલો થશે.

| Updated on: Jan 10, 2024 | 11:20 AM
Share
અયોધ્યામાં પ્રભુ શ્રીરામના તેના જન્સ્થળ પર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ઐતિહાસિક બનાવા જઈ રહ્યો છે. વર્ષો જૂનું સપનું પૂર્ણ થવા જઈ રહ્યું છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રાણ-પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે.

1 / 9
આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા દેશ-વિદેશના લોકો અયોધ્યા શહેરમાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે પણ અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને જણાવીશું કે અહીં કેવી રીતે પહોંચવું અને કયા સ્થળોની મુલાકાત લેવી.

2 / 9
તમને જણાવી દઈએ કે, પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર અંદાજે 4000 સાધુ-સંતો અહિ ઉપસ્થિત રહેશે. આ પાવન અવસરની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અમે તમને અયોધ્યાની સુંદર જગ્યાઓ વિશે જણાવીશું,

3 / 9
 રામ અને સીતાના લગ્નમાં એક ગિફટ આપવામાં આવી હતી તે વસ્તુ છે કનક ભવન તે કોઈ મહલથી ઓછું નથી. કનકનો અર્થ છે સોનું, તમે પીળા રંગના આ ભવનની મુલાકાત લેશો તો એવું લાગશે કે, આ મહેલ સોનાથી બન્યો છે. બુંદેલખંડી અને રાજસ્થાની શિલ્પકારીનું આ કોમ્બિનેશન આ ભવનમાં સુંદર રીતે જોવા મળે છે.

4 / 9
માનવામાં આવે છે કે, શ્રીરામનું દરેક કામ હનુમાન વગર અધુરું હતુ.  જો કોઈ અયોધ્યા આવે છે તો હનુમાનગઢીના દર્શન કર્યા વગર તેની યાત્રા અધુરી રહે છે. આ મંદિર સુધી પહોંચવા માટે તમારે 70 સીડીઓ ચડવી પડશે.

5 / 9
દશરથ મહેલની મુલાકાત લેવાનું ભુલતા નહિ, સુંદર કલાકારીથી રંગીન દિવાલ તમને ખુબ પસંદ આવશે. માનવામાં આવે છે કે, મહારાજા દશરથ તેમના પરિવારની સાથે અહિ રહેતા હતા.

6 / 9
અયોધ્યા માટે તમે ગોરખપુર અથવા લખનૌ એરપોર્ટ જઈ શકો છો. ગોરખપુર એરપોર્ટથી અહીંનું અંતર લગભગ 140 કિલોમીટર છે, જ્યારે લખનૌથી 150 કિલોમીટરનું અંતર છે. એટલે કે તમે એરપોર્ટથી 3-4 કલાકમાં અયોધ્યા પહોંચી જશો.

7 / 9
તમે સીધા અયોધ્યા રેલ્વે સ્ટેશન પર ઉતરી શકો છો. જો તમે નવી દિલ્હીથી અયોધ્યા જઈ રહ્યા છો, તો તમારે લગભગ 670 કિલોમીટરની મુસાફરી કરવી પડશે, જે તમે 10 થી 11 કલાકમાં પૂર્ણ કરી શકો છો.

8 / 9
અયોધ્યા જવા માટે દિલ્હી સહિત તમામ જગ્યાએથી સરકારી અને ખાનગી બસો મળશે. જોકે, બસની મુસાફરી થોડી થકવી નાંખશે.  પરંતુ અહિથી તમને સરળતાથી બસ મળી જશે.

9 / 9
g clip-path="url(#clip0_868_265)">