AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Explainer : કેટલા પ્રકારનું હોય છે સોનું ? ક્યું GOLD સૌથી શ્રેષ્ઠ ?

GOLd types: રંગ અને કેરેટના આધારે વિશ્વભર સોનાના લગભગ 15 થી વધુ પ્રકાર ઉપલબ્ધ છે. ભારતમાં, મુખ્યત્વે પીળું સોનું લોકપ્રિય છે અને તેને ઘરેણાંના રૂપમાં પહેરવામાં આવે છે. પરંતુ વિશ્વના વિવિધ દેશોમાં, સફેદ, કાળું, પીળું, લીલુ, જાંબલી અને ગુલાબી જેવા અનેક રંગોના સોનાનો ઉપયોગ થાય છે.

| Updated on: May 06, 2025 | 12:01 PM
Share
સોનું હંમેશાથી રોકાણકારોનો ભરોષો જીતતું રહ્યું છે. આપણા રોજિંદા જીવનમાં વપરાતી બધી ધાતુઓમાં, સોનું સૌથી મોંઘુ, દુર્લભ અને ટકાઉ છે. ઇતિહાસકારોના મતે, સોનાની શોધ સૌપ્રથમ પ્રાચીન ઇજિપ્તવાસીઓ દ્વારા 2450 બીસીમાં કરવામાં આવી હતી. ઝોસિમોસ નામના ઇજિપ્તીયનને ખાણકામ કરતી વખતે પહેલી વાર સોનું મળ્યું. શરૂઆતના દિવસોમાં, સોનાનો ઉપયોગ ઘરેણાં અને મૂર્તિઓ બનાવવા માટે, ખરીદી અને વેચાણ માટે પણ થતો હતો. ધીમે ધીમે તે ફક્ત ઘરેણાં સુધી મર્યાદિત થઈ ગયું.

1 / 6
રંગ અને કેરેટના આધારે વિશ્વભર સોનાના લગભગ 15 થી વધુ પ્રકાર ઉપલબ્ધ છે. ભારતમાં, મુખ્યત્વે પીળું સોનું લોકપ્રિય છે અને તેને ઘરેણાંના રૂપમાં પહેરવામાં આવે છે. પરંતુ વિશ્વના વિવિધ દેશોમાં, સફેદ, કાળું, પીળું, લીલુ, જાંબલી અને ગુલાબી જેવા અનેક રંગોના સોનાનો ઉપયોગ થાય છે.

2 / 6
સોનાનો ઉલ્લેખ થતાં જ લોકો તરત જ પૂછે છે કે તે કેટલા કેરેટનું છે? પણ કેરેટ શું છે? કેરેટ એટલે સોનાના એક ભાગનો 24મો ભાગ. આ આપણને જણાવે છે કે સોના સિવાય તેમાં બીજી કઈ ધાતુઓ હાજર છે અને કેટલી માત્રામાં છે. ઉદાહરણ તરીકે, 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ અને લોકપ્રિય માનવામાં આવે છે. પરંતુ 24 કેરેટ સોનું એટલું નરમ હોય છે કે તેમાંથી સીધા કોઈ ઘરેણાં બનાવી શકાતા નથી. તેને મજબૂત બનાવવા માટે, તેમાં અન્ય ધાતુઓ ભેળવવામાં આવે છે. સોનું જેટલું ઓછું કેરેટ હશે, તેની કિંમત એટલી જ ઓછી હશે, કારણ કે તેમાં સોના કરતાં અન્ય ધાતુઓનું પ્રમાણ વધુ હશે. સોનાની શુદ્ધતા તેના કેરેટ પર આધાર રાખે છે. વિશ્વમાં મુખ્યત્વે પાંચ પ્રકારના સોનાના કેરેટ પ્રચલિત છે - 24 કેરેટ, 22 કેરેટ, 18 કેરેટ, 14 કેરેટ અને 10 કેરેટ.

3 / 6
24 કેરેટ સોનું: તે સૌથી શુદ્ધ સોનું છે અને તેમાં બીજી કોઈ ધાતુ નથી. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં 24 કેરેટ સોનું ઉપલબ્ધ છે. તે રોકાણ માટે સારું માનવામાં આવે છે. 24 કેરેટ સોનું ટકાઉ નથી, તેથી ઘરેણાં બનાવવા માટે તેનો ઓછો ઉપયોગ થાય છે.

4 / 6
22 કેરેટ સોનું: તેમાં 91.7% સોનું હોય છે. તેને 916 ગોલ્ડ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે ઘરેણાં બનાવવા માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે.18 કેરેટ સોનું: તેમાં 75% સોનું હોય છે. 14 કેરેટ સોનું: તેમાં 58.3 % સોનું હોય છે. તે ટકાઉ છે અને રોજિંદા ઉપયોગ માટે યોગ્ય માનવામાં આવે છે.10 કેરેટ સોનું: તેમાં 41.7 % સોનું હોય છે.

5 / 6
સોનાની શુદ્ધતા સરળતાથી ચકાસી શકાય છે. સોનાની ગુણવત્તા અને શુદ્ધતા ચકાસવા માટે સરકારે ત્રણ પરિમાણો નક્કી કર્યા છે. પહેલું BIS સ્ટાન્ડર્ડ હોલમાર્ક છે, બીજું કેરેટ છે, અને ત્રીજું 6-અંકનો કોડ છે, જેમાં અંગ્રેજી અક્ષરો અને સંખ્યાઓ બંનેનો સમાવેશ થાય છે. આ કોડ દરેક ઘરેણાં માટે અલગ છે. આનાથી અસલી અને નકલી ઓળખી શકાય છે.

6 / 6

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

g clip-path="url(#clip0_868_265)">