Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Housing scheme budget 2025 : ઘર ખરીદનારાઓને રાહત, સરકાર SWAMIH ફંડ હેઠળ 40,000 વધુ અટકેલા મકાનો બનાવશે

નવેમ્બર 2020માં કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવાના મદદ કરવાના હેતુથી 25,000 કરોડ રૂપિયાના કદનું સ્વામી ફંડ બનાવ્યું હતું. નાણામંત્રીએ બજેટમાં જાહેરાત કરી છે કે 40,000 અટકેલા અને અધૂરા મકાનો પૂર્ણ કરવામાં આવશે.

| Updated on: Feb 01, 2025 | 2:23 PM
SWAMIH Fund : જે ઘર ખરીદનારાઓ લાંબા સમયથી પોતાના સ્વપ્નનું ઘર બનવાની અને તેનો પજેશન મેળવવાની રાહ જોઈ રહ્યા હતા. તેમને નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં એક મોટી ભેટ આપી છે. નાણામંત્રીએ બજેટમાં જાહેરાત કરી છે કે 40,000 અટકેલા અને અધૂરા મકાનો પૂર્ણ કરવામાં આવશે.

1 / 6
આ યોજનાના પ્રથમ તબક્કા હેઠળ, અત્યાર સુધીમાં 50,000 ઘરો પૂર્ણ થઈ ગયા છે અને ઘર ખરીદનારાઓને તેમના ઘરની ચાવીઓ આપવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ સરકાર દ્વારા બનાવવામાં આવેલા સ્વામી ફંડ (Special Window for Affordable & Mid-Income Housing Fund) માંથી તૈયાર કરવામાં આવ્યો છે.

2 / 6
2020માં સરકારે SWAMIH ફંડ શરૂ કર્યું : નવેમ્બર 2020માં કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવામાં મદદ કરવાના હેતુથી 25,000 કરોડ રૂપિયાના કદના સ્વામી ફંડ (Special Window for Affordable & Mid-Income Housing Fund)ની રચના કરી હતી.

3 / 6
આ રોકાણ ભંડોળ દ્વારા દેશભરમાં 50,000 થી વધુ અટકેલા આવાસ પ્રોજેક્ટ્સ પરવડે તેવા અને મધ્યમ આવક ધરાવતા જૂથના આવાસ પ્રોજેક્ટ્સ માટે પૂર્ણ કરવામાં આવી રહ્યા છે.

4 / 6
SWAMIH ફંડ 2 શરૂ કરવામાં આવશે. જેમાં ₹15,000 કરોડનું ભંડોળ હશે. સરકાર, બેંકો અને ખાનગી રોકાણકારો આમાં યોગદાન આપશે. જે 1 લાખ વધુ આવાસ એકમોના નિર્માણને ઝડપી બનાવવામાં મદદ કરશે. સરકાર હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં PPP મોડેલને પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે છે. જેથી ખાનગી ડેવલોપર્સ અને રોકાણકારો પણ તેમાં ભાગ લઈ શકે.

5 / 6
ભાડાના મકાનોને પ્રોત્સાહન આપવા માટે એક નવી નીતિ રજૂ કરવામાં આવશે, જેથી સ્થળાંતરિત કામદારો, વિદ્યાર્થીઓને સસ્તા ભાડાના મકાનો મળી શકે છે. "Urban Challenge Fund" ની સ્થાપના કરવામાં આવશે, જેમાં ₹1 લાખ કરોડનું ભંડોળ હશે. આનાથી શહેરોમાં આવાસ અને શહેરી સુધારણા પ્રોજેક્ટ્સને નાણાકીય સહાય મળશે.

6 / 6

સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે. બજેટ અંગે વધારે સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો.

Follow Us:
નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના

દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયુ

ખેડા નગરપાલિકા અને બિલિમોરા પાલિકાની ચૂંટણી મતદાનમાં EVM ખોટવાયું

બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું

ઘરની છત પર ટાઈલ્સ લગાવવાની ભૂલ ના કરતા ! થશે આવી સમસ્યા

મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશામાં ધૂત ઝડપાયો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરુ, 38 લાખથી વધુ મતદારો કરશે મતદાન !

રાજ્યનાં હવામાનને લઇ આગાહી, બેવડીઋતુનો થશે અનુભવ

પોલીસ વિભાગનાં ખાલી પદો પર બમ્પર ભરતી
પોલીસ વિભાગનાં ખાલી પદો પર બમ્પર ભરતી
TV9 નેટવર્કના MD-CEO બરુણ દાસે WTTF માં ઇબ્ને બતુતાનો ઉલ્લેખ કર્યો

g clip-path="url(#clip0_868_265)">