AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકાની ધરતી પર CM ભૂપેન્દ્ર પટેલનો કૂલ ‘લૂક’! વોશિંગ્ટનથી ન્યૂયોર્ક ટ્રેન સફરનો અનોખો અંદાજ વાયરલ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે છે. મુખ્યમંત્રીએ આ દરમિયાન અમેરિકાના વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધી ટ્રેનમાં મુસાફરી કરી અને સાથે સાથે સંવાદ પણ કર્યો છે.

| Updated on: Aug 20, 2026 | 10:06 AM
Share
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે છે. (Image Source | X @InfoGujarat)

1 / 6
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના રોકાણકારો અને ઉદ્યોગ મંડળો સાથે બેઠકો કરીને ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ વધારવા માટે પ્રયાસો કરી રહ્યા છે. (Image Source | X @InfoGujarat)

2 / 6
આજે 20 ઓગસ્ટ ગુરુવારના રોજ, ગુજરાત ઇન્ફોર્મેશને દ્વારા X પર શેર કરેલા ફોટામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટ્રેનમાં મુસાફરી કરતા જોવા મળ્યા. (Image Source | X @InfoGujarat)

3 / 6
મુખ્યમંત્રીએ આ દરમિયાન અમેરિકાના વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધી ટ્રેનમાં મુસાફરી કરી. (Image Source | X @InfoGujarat)

4 / 6
મુસાફરી દરમિયાન અને લોકો સાથે સાથે સંવાદ પણ કર્યો. (Image Source | X @InfoGujarat)

5 / 6
મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતનું ડેલિગેશન અમેરિકા-કેનેડામાં ઉદ્યોગકારો, રોકાણકારો અને ટેક અગ્રણીઓ સાથે બેઠક કરશે. (Image Source | X @InfoGujarat)

6 / 6

આ પણ વાંચો, હવે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ₹1.51 કરોડની છેતરપિંડી, કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ

Follow Us
અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત સરકારે કર્યો રૂપિયાનો વરસાદ

અલ્પેશ ઢોલરિયાએ ચાર વિજેતા ઉમેદવાર વિરુદ્ધ પ્રદેશ કક્ષાએ કરી ફરિયાદ

ખાંભા APMC ચૂંટણીમાં 8 બેઠક સાથે ભાજપની જીત, આનંદ ભટ્ટની હાર

Breaking News:ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદ ઍરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

મોરબી APMCમાં ખેડૂત પરિવર્તન પેનલનો ભવ્ય વિજય, બે દાયકાના શાસનનો અંત

બોટાદના તોડકાંડ મામલે નિર્લિપ્ત રાય કે પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવા માગ

વડોદરા MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ

અમદાવાદમાં નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ વેચતી દુકાનો પર દરોડા

ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અંબાલાલ પટેલની આગાહી - તૈયાર રહેજો ફરી સર્જાશે વરસાદી માહોલ

g clip-path="url(#clip0_868_265)">