AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પહેલા જ બોલ પર વિકેટ ગુમાવવામાં ટીમ ઈન્ડિયા સૌથી આગળ, જાણો કેટલી વાર બની આવી ઘટના?

લીડ્સ ટેસ્ટમાં પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે પહેલા જ બોલ પર પોતાના ઓપનરની મેચ વિકેટ ગુમાવી હતી. પાકિસ્તાનના ક્રિકેટ ઇતિહાસમાં આવું બીજી વાર બન્યું હતું. જોકે પહેલા બોલે વિકેટ ગુમાવવામાં ટીમ ઈન્ડિયા સૌથી આગળ છે.

| Updated on: Aug 20, 2026 | 4:54 PM
Share
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ લીડ્સમાં રમાઈ રહી છે. જેમાં પાકિસ્તાની બેટ્સમેન અઝાન અવૈસ મેચના પહેલા જ બોલ પર LBW આઉટ થયો હતો.

1 / 5
પરંતુ શું તમે જાણો છો કે ટેસ્ટ મેચના પહેલા બોલ પર વિકેટ ગુમાવવામાં ટીમ ઇન્ડિયા સૌથી આગળ છે.

2 / 5
ટેસ્ટ ક્રિકેટના લાંબા ઇતિહાસમાં ભારતીય ટીમે ટેસ્ટ મેચના પહેલા બોલ પર સૌથી વધુ નવ વખત વિકેટ ગુમાવી છે.

3 / 5
આ યાદીમાં ઈંગ્લેન્ડ બીજા ક્રમે છે, જેના બેટ્સમેનોએ પહેલા બોલ પર છ વખત વિકેટ ગુમાવી છે. ત્રીજા ક્રમે વેસ્ટ ઈન્ડિઝ છે, જેણે મેચના પહેલા બોલ પર પાંચ વખત વિકેટ ગુમાવવી પડી છે.

4 / 5
દક્ષિણ આફ્રિકાએ ચાર, બાંગ્લાદેશે ત્રણ, જ્યારે ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાને બે-બે વખત પહેલા બોલ પર વિકેટ ગુમાવી છે. (PC: PTI/Getty Images)

5 / 5

સચિન તેંડુલકરની પુત્રવધૂએ ક્રિકેટથી અલગ બનાવી પોતાની ઓળખ, બની આ ક્ષેત્રની નિષ્ણાત

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">