AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

21 ઓગસ્ટના મહત્વના સમાચાર : સિનિયર અને જુનિયર તબીબો વચ્ચે વિવાદ થતા રાજકોટની સિવીલ હોસ્પિટમાં દર્દીઓ રામભરોસે

| Updated on: Aug 21, 2026 | 7:22 AM
Share

Gujarat Live Updates આજ 21 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

21 ઓગસ્ટના મહત્વના સમાચાર : સિનિયર અને જુનિયર તબીબો વચ્ચે વિવાદ થતા રાજકોટની સિવીલ હોસ્પિટમાં દર્દીઓ રામભરોસે

LIVE NEWS & UPDATES

  • 21 Aug 2026 07:21 AM (IST)

    સિનિયર અને જુનિયર તબીબો વચ્ચે વિવાદ થતા રાજકોટની સિવીલ હોસ્પિટમાં દર્દીઓ રામભરોસે

    રાજકોટની સિવીલ હોસ્પિટમાં સિનિયર તબીબ અને જુનિયર તબીબ વચ્ચે વિવાદ સર્જાયો છે. દર્દીને સારવાર આપવા બાબતે સિનિયર તબીબ અને જુનિયર તબીબ વચ્ચે થઇ બબાલ. જુનિયર તબીબને સિનીયર તબીબ દ્રારા માર મારીને અપશબ્દો બોલ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સિનિયર તબીબ અશ્વિન રામાણીને, જુનિયર તબીબ ત્રિશા શિંગાળા સાથે થયું ધર્ષણ. સિનિયર તબીબના વર્તન સામે જુનિયર તબીબો હડતાલ પર ઉતર્યા. જુનિયર તબીબોની હડતાલને કારણે રાજકોટની સિવીલ હોસ્પિટમાં દર્દીઓ રામભરોસે.

  • 21 Aug 2026 07:18 AM (IST)

    અમદાવાદમાં ગેરકાયદે પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ વેચવાના કૌભાંડનો પર્દાફાશ

    અમદાવાદમાંથી ગેરકાયદે પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. કાગડાપીઠ પોલીસે પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ કૌભાંડ ઝડપી પાડ્યું છે. પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ વેચતા 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ઉત્તરાખંડના હરિદ્વારથી અમદાવાદમાં પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ લાવતા હતો આરોપી. ઉત્તરાખંડના 2 સહિત 3 આરોપી ઝડપાયા. કુલ 108 પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ સાથે રૂપિયા 1.09 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આજે 21 ઓગસ્ટને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Aug 21,2026 7:17 AM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">