AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાંબું જીવન જીવવું છે? આ 5 આદતોને આજથી જ બનાવો જીવનનો ભાગ

નિષ્ણાતોના મતે, લાંબું અને સ્વસ્થ જીવન જીવવા માટે તમારી રોજિંદી લાઇફસ્ટાઇલમાં કેટલાક સરળ ફેરફારો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. કેટલીક ખાસ આદતો શરીર અને મગજને સક્રિય રાખવાની સાથે જીવનની ગુણવત્તા સુધારવામાં પણ મદદ કરી શકે છે.

| Updated on: Aug 20, 2026 | 1:45 PM
Share

શરીરને સક્રિય રાખવું : દરરોજ થોડું ચાલવું જોઈએ. સવારે દોડવું જોઈએ. શક્ય હોય ત્યાં સાઇકલ ચલાવવી જોઈએ. સાથે સ્વિમિંગ અથવા બાગકામ જેવી પ્રવૃત્તિઓને લાઇફસ્ટાઇલનો ભાગ બનાવો જોઈએ. નિયમિત શારીરિક પ્રવૃત્તિ શરીરને ફિટ રાખવામાં આ મદદ કરી શકે છે. (Image Source | iStock)

1 / 6
મગજને સક્રિય રાખવું : મગજને સક્રિય રાખવું પણ ખૂબ જ જરૂરી હોય છે. આ માટે વાંચન, લેખન, પેઇન્ટિંગ, સંગીત વગાડવું અને ફોટોગ્રાફી જેવી અનેક પ્રવૃત્તિઓ કરી શકાય છે. આવી પ્રવૃત્તિઓ મગજને સક્રિય રાખવામાં મદદ કરી શકે છે. જોકે આ પ્રવૃત્તિઓ ક્યારેક-ક્યારેક કરવાને બદલે નિયમિત રીતે કરવી વધુ મહત્વપૂર્ણ હોય છે. (Image Source | iStock)

2 / 6
નવી પ્રવૃત્તિ શીખવી : તમારી દૈનિક રૂટિનથી અલગ કોઈ નવી પ્રવૃત્તિ શીખવી ફાયદાકારક બની શકે છે. જેમ કે નવી ભાષા, રસોઈ અથવા કોઈ નવી સ્કિલ્સ. આ રીતે શરીર અને મગજ બંનેને નવી રીતે સક્રિય રાખી શકાય છે. (Image Source | iStock)

3 / 6
લોકો સાથે જોડાયેલા રહો : લોકો સાથે મળીને કામ કરવાથી શરીર અને મગજ સક્રિય રહી શકે છે. લોકો સાથે જોડાયેલા રહેવાથી શારીરિક અને માનસિક રીતે સક્રિય રહેવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

4 / 6
નિયમિતતા જાળવવી : આ તમામ પ્રવૃત્તિઓનો સૌથી મોટો ફાયદો ત્યારે મળે છે જ્યારે તેને નિયમિત લાઇફસ્ટાઇલનો ભાગ બનાવવામાં આવે. શરીરને હલનચલનમાં રાખવું, મગજને વ્યસ્ત રાખવું, લોકો સાથે સમય પસાર કરવો અને આ બધું સતત કરતા રહેવું. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, સફેદ વાળ થશે નેચરલ ડાર્ક બ્રાઉન! મહેંદીમાં ચાની ભૂકી કે કોફી… કઈ વસ્તુ મિક્સ કરવાથી મળશે સારુ રિઝલ્ટ ?

Follow Us
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video

ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....

g clip-path="url(#clip0_868_265)">