Holi 2024: બરસાનાની લઠ્ઠમાર હોળી, જાણો આ પંરપરા ક્યારથી શરૂ થઇ

ફાગણ મહિનાનો મુખ્ય તહેવાર હોળી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ રંગોની હોળી પહેલા, બ્રજના લોકો હોળીની ઉજવણી કરવાની પોતાની શૈલી ધરાવે છે. અહીં ફૂલો, રંગો અને ગુલાલ, લાડુ અને લઠ્ઠમારની હોળી રમવાની પરંપરા છે.

| Updated on: Mar 22, 2024 | 8:14 AM
Lathmar Holi 2024: મથુરામાં હોળીની ઉજવણી શરૂ થઈ ગઇ છે અને આજે સોમવાર એટલે કે 18મી માર્ચે રાધારાની શહેર બરસાનામાં ખૂબ જ ધૂમધામથી લઠ્ઠમાર હોળી રમવામાં આવશે અને બીજા દિવસે નંદગાંવમાં લઠ્ઠમાર હોળી રમવામાં આવશે. આજે નંદગાંવના યુવાનો હોળીની ઉજવણી કરવા બરસાના આવશે.

1 / 5
વ્રજની અનોખી લઠ્ઠમાર હોળીને જોવા માટે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવે છે. તમને જણાવી દઈએ કે, વ્રજમાં હોળીની રમતને રાધા-કૃષ્ણના પ્રેમ સાથે જોડવામાં આવે છે, જેના માટે લોકોમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે.

2 / 5
તમને જણાવી દઈએ કે કાન્હાની નગરીમાં હોળીના અવસર પર એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. મથુરા અને વ્રજની હોળી તેના અનન્ય સ્વાદ, પ્રેમ અને પરંપરાઓ માટે સમગ્ર વિશ્વમાં જાણીતી છે. અહીં રંગોની હોળી પાછળથી રમવામાં આવે છે, પહેલા સ્ત્રીઓ પુરુષો પર લાઠી વરસાવે છે. સદીઓછી ચાલતી પરંપરા પ્રેમનું પ્રતિક ગણવામાં આવે છે. જેને લઠ્ઠમાર હોળી કહેવાય છે. બરસાનાની લઠ્ઠમાર હોળી દુનિયાભરમાં પ્રખ્યાત છે.

3 / 5
આ રીતે બરસાનાની લઠ્ઠમાર હોળીનું થશે આયોજન- હોળીના તહેવારને વધુ રંગીન બનાવવા માટે નંદગાંવના જૂથો રંગો અને ઘડાઓ સાથે બરસાના મંદિરે પહોંચશે અને નંદગાંવના લોકોનું બરસાનામાં સ્વાગત કરવામાં આવશે. અહીં બરસાનાના લોકો નંદગાંવથી આવતા હુરિયારોને મીઠાઈ, થંડાઈ વગેરે ખવડાવીને આવકારે છે. તેઓ નંદગાંવથી આવેલા હુરિયારોને કૃષ્ણ અને તેમના મિત્રોનું સ્વરૂપ માને છે. અહીં હુરિયાઓ પાઘડી બાંધે છે અને પછી બ્રાહ્મણચલ પર્વત પર રાધારાણીના મંદિરે પહોંચે છે અને લઠ્ઠમાર હોળી શરૂ કરે છે.

4 / 5
આ રીતે લઠ્ઠમાર હોળીની પરંપરા શરૂ થઈ- લઠ્ઠમાર હોળી રમવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે. દંતકથા અનુસાર, લઠ્ઠમાર હોળી દ્વાપર યુગથી શરૂ થઈ હતી. નંદગાંવનો કન્હૈયા તેના મિત્રો સાથે રાધા રાનીના ગામ બરસાના જતા હતા. તે જ સમયે, રાધા રાણી અને ગોપીઓ, શ્રી કૃષ્ણ અને તેમના મિત્રોના ચંચળતાથી કંટાળીને, તેમને પાઠ ભણાવવા માટે લાકડીઓ મારી પાઠ ભણાવે છે. આવી સ્થિતિમાં કાન્હા અને તેના મિત્રોએ પોતાની સુરક્ષા માટે ઢાલનો ઉપયોગ કર્યો. આ રીતે, આ પરંપરા ધીમે ધીમે શરૂ થઈ છે, જે બરસાનામાં ખૂબ જ ધામધૂમથી હોળીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા

g clip-path="url(#clip0_868_265)">