Happy Birthday : રાજપાલ ફિલ્મના શુટિંગ દરમિયાન રાધાને મળ્યો હતો, કંઈક આવી છે અભિનેતાની લવસ્ટોરી

રાજપાલ યાદવની કોમેડીના લાખો લોકો દિવાના છે. તેની પ્રોફેશનલ લાઈફ વિશે તો દરેક લોકો જાણે છે, પરંતુ તેની પર્સનલ લાઈફ અને ખાસ કરીને તેની બીજી પત્ની સાથેની લવ સ્ટોરી વિશે બહુ ઓછા લોકો જાણે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 10:54 AM
બોલિવૂડના કોમેડી સ્ટાર રાજપાલ યાદવનો આજે જન્મદિવસ છે. રાજપાય યાદવે પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેની કોમેડીના લાખો લોકો દિવાના છે.

1 / 5
તમને જણાવી દઈએ કે, રાજપાલે પહેલા કરુણા સાથે લગ્ન કર્યા હતા.બાદમાં રાજપાલના જીવનમાં રાધા આવી. બંનેની મુલાકાત કેનેડામાં થઈ હતી જ્યાં રાજપાલ તેની ફિલ્મ 'ધ હીરો'નું શૂટિંગ કરી રહ્યો હતો.  પહેલી જ મુલાકાત બાદ બંને વચ્ચે ખાસ બોન્ડ બની ગયું હતું.

2 / 5
બંને કેનેડામાં ઘણી વખત મળ્યા હતા અને એકબીજા સાથે સમય વિતાવતા હતા.શૂટિંગ પૂરું થયા બાદ રાજપાલને ભારત પરત આવવું પડ્યું. પાછા આવ્યા પછી રાજપાલ અને રાધાને એકબીજાની ઘણી ખામી અનુભવાઈ અને પછી બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું.

3 / 5
બાદમાં રાધા કેનેડાથી ભારત આવી અને બંનેએ લગ્ન કરી લીધા. રાધાએ હંમેશા રાજપાલને સાથ આપ્યો છે. જ્યારે રાજપાલ અને કરૂણાની દીકરીના લગ્ન થઈ રહ્યા હતા ત્યારે પણ રાધાએ તેને પૂરો સાથ આપ્યો હતો.

4 / 5
રાજપાલના પ્રોફેશનલ જીવન વિશે વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ 'ભૂત પોલીસ'માં જોવા મળ્યો હતો જેમાં અર્જુન કપૂર, સૈફ અલી ખાન, જેકલીન ફર્નાન્ડીઝ અને યામી ગૌતમ પણ હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">